________________
२०६
अरिहतं अरिहंतेसु, जंच सिद्धतणं च सिद्धेसु ।
૧૧ ૧૦ आयारं आयरिए, उवज्झायत्तं उवज्झाए ॥५६॥
अर्हत्वमर्हत्सु, यच्च सिद्धत्वं च सिद्धेषु । आचारमाचार्य, उपाध्यायत्वमुपाध्याये ॥५६॥
અર્થ : અરિહંતોને વિષે અરિહંતપણું, અને સિદ્ધાને વિષે વળી જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર, અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું.
साहूण साहुचरिअं, देसविरइं च सावयजणाणं । अणुमन्ने संवेसि सम्मत्तं सम्मदिट्टीणं ॥७॥ साधूनां साधुचरितं, देशविरतिश्च श्रावकजनानाम् । अनुमन्थे सर्वेषां, सम्यक्त्वं सम्यग्दृष्टीनाम् ॥५७॥
અર્થ : સાધુઓનું જે ઉત્તમ ચારિત્ર, અને શ્રાવક લોકનું દેશવિરતિપણું, અને સમકિતદૃષ્ટિનું સમકિત એ સર્વને હું અનુમોદું છું.