________________
२०५
जं मणवयकाएहिंकय, कारिअअणुमईहिं आयरिअं । घम्मविरुद्धमसुद्धं, सव्वं गरिहामि तं पावं ॥५४॥ यन्मनोवचनकायैः, कृतकारिताऽनुमतिभिराचरितम् ।
धर्मविरुद्धमशुद्धं, सर्वं गर्हामि तत्पापम् ॥५४॥
मर्थ : मन, वयन, मने यामे 5री ४२वा, 441, અને અનુમોદવા વડે આચરેલું એવું ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું પાપ તે હું નિંદું છું. अह सो दुक्कडगरिहा, दलिउक्कडदुक्कडो फुडं भणइ । सुकडाणुरायसमुइन्न, पुनपुलयंकुरकरालो ॥५५॥
अथ स दुष्कृतगर्हा-दलितोत्कटदुष्कृतः स्फूट भणति । सुकृताऽनुरागसमुदीर्ण-पुण्यपुलकाङकुरकरालः ॥५५॥
અર્થ : હવે દુષ્કૃતની નિંદાની દળ્યું છે ઉત્કૃષ્ટ પાપ કર્મ તે જેણે એવો, અને સુકૃતનો જે રાગ તેથી થએલી પવિત્ર વિકસ્વર રોમરાજીએ સહિત એવો, તે જીવ પ્રગટ નીચે પ્રમાણે કહે છે.