________________
भूलुक्खयपडिवक्खा,अमूढलक्खा सजोगिपच्चरखा । साहाविअत्तसुक्खा, सिद्धा सरणं परममुक्खा ॥२६॥
भूलोत्खातप्रतिपक्षा-अमूढलक्षाः सयोगिप्रत्यक्षाः। आप्तस्वाभाविकसुखाः, सिद्धाः शरणं परममोक्षाः ॥२६॥
અર્થ : મૂળથી ઉખાડી નાખ્યા છે રાગદ્વેષરૂપ શત્રુઓ જેમણે અને અમૂઢ લક્ષવાળા, વળી કેવળીઓ જેમને દેખી શકે છે એવા સ્વાભાવિક સુખ જેમણે ગ્રહણ કર્યું છે એવા ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધોનું મહેને શરણ હો.
पडिपील्लिअपडिणीआ, समग्गज्झाणअग्गिदढ्भवबीआ।
जोईसरसरणीआ, सिद्धा सरणं समरणीया ॥२७॥ प्रतिप्रेरितप्रत्यनीकाः, समग्रध्यानाग्निदग्घभवबीजाः । योगीश्वरसरणीयाः, सिद्धाः शरणं स्मरणीयाः ॥२७॥
૫
૪