________________
१७७ (अनुष्टुप् वृत्तम)
श्रीमन्नागपुरीया, तपोगणकजारुणाः॥ ज्ञानपीयूषपूर्णांगाः सूरीन्द्रा जयशेखराः ॥१॥ तेषांपत्कजमघुपाः, सूरयो रत्नशेखराः॥
सारंसूत्रात्समुद्धत्य, चक्रुःसंबोधसप्ततिम् ॥२॥
અર્થ : શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમળને સૂર્ય સમાન અને જ્ઞાન રૂપી અમૃતવડે પૂર્ણ શરીરવાળા શ્રીજયશેખર નામના સૂરીંદ્રના ચરણકમળને વિષે ભ્રમર સમાન શ્રીરત્નશેખર નામે આચાર્યે, સૂત્રમાંથી સાર સાર ગાથાઓનો ઉદ્ધાર કરીને આ સંબોધસત્તરિ નામે પ્રકરણની રચના કરી.
॥ इति श्री संबोधसत्तरि मूलान्वय संस्कृत छाया
तथा भाषान्तरयुक्त समाप्त ॥