________________
१७६
धर्मकार्य करवामां विधिनी प्रबळता
૨
धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना ।
૧
3
४
૫
६
विहिबहुमाणा धन्ना, विहिपक्ख अदूसगा धन्ना ॥ १२४॥
धन्यानां विधियोगो, विधिपक्षाराधकाः सदा धन्याः । विधिबहुमाना धन्या, विधिपक्षाऽदूषका धन्याः ॥१२८॥
અર્થ : વિધિનો યોગ ધન્ય પુરૂષોને થાય છે. વિધિ પક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. आ ग्रंथ भणवाथी थतुं फळ
४
૧
ર
૫
3
संवेगमणो संबोहसत्तरिं, जो पढेइ भव्वजियो ।
६
८
૧૦
८
सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५॥
संवेगमनाः संबोधसप्ततिं यः पठति भव्यजीवः ।
श्री जयशेखरस्थानं, सलभते नास्ति संदेहः ॥ १२५॥
6
અર્થ : સંવેગ યુક્ત મનવાળા થયા થકા જે ભવ્ય જીવો આ સંબોધસત્તરિ પ્રકરણ ભણે, તે શ્રીજયશેખર સ્થાન-મોક્ષસ્થાન પ્રત્યેપામે એમા સંદેહ નથી.