________________
१६६
चार म्होटां अकार्य वर्जवां.
(आर्यावृत्तम्)
चेइअदबविणासे, रिसिधाए पवयणस्सउड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१०४॥
चैत्यद्रव्यविनाशे, ऋषिघाते प्रवचनस्योड्डाहे । संयतीचतुर्थभंगे, मूलाग्निोघिलाभस्य ॥१०४॥
અર્થ : ચૈત્યદ્રવ્યનો વિનાશ કરનાર, મુનિની ઘાત કરનાર, પ્રવચનનો ઉઠ્ઠહ કરનાર અને સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ કરનાર મસકિતના લાભરૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે.
पूजा करवाना भाव पण महा फळवाळा छे. सुब्बइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं, उप्पन्ना तियसलद्रुगंमि ॥१०५॥
श्रूयते दुर्गतनारी, जगद् गुरोः सिन्दुवारकुसुमैः॥ पूजाप्रणिघाने-नौत्पन्ना त्रिदशलोके ॥१०५॥
અર્થ : એમ સંભળાય છે કે, દરિદ્રિ એવી એક સ્ત્રી સિંદુવારના (નગોજના) પુષ્પોવડે પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી