________________
१६७
-એકાગ્રતાથી દેવલોકને વિષે ઉત્પન્ન થઈ.
गुरुवंदन करवानुं फळ
तित्थयरत्तं सम्मत्त-खाइयं सत्तमी तईयाए । ८ ८ १० ४ ७ साहुण वंदणेणं, बद्धं च दसारसीहेणं ॥१०६॥ तीर्थकरत्वं सम्यक्त्वं, क्षायिकं सप्तम्यास्तृतीयायुः ।
साघुनां वन्दनेन, बद्धं च दाशार्हसिंहेन ॥१०६॥ ' અર્થ: તીર્થંકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકનો બંધ (એ ત્રણ વાનાં) વિધિપૂર્વક મુનિઓને વંદન કરવાથી इयो लाईन . .
___ द्रव्यस्तव, स्थापन
अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलुजुत्तो। संसारपयणुकरणे, दव्वत्थए कूवदिटुंतो ॥१०॥
अकृत्सप्रवर्तकानां विरत्ताऽविरतानामेष खलु युक्तः ।
संसारप्रत्तनुकरणे, द्रव्यस्तवे कूपद्दष्टान्तः ॥१०७॥ " અર્થ : સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્તેલા એવા વિરતાવિરતિ જે શ્રાવકો, તેમને સંસાર પાતળો કરવાને અર્થે દ્રવ્યસ્તવ (આતરણીય છે.) તેને વિષે કૂવાનું દૃષ્ટાંત જાણવું