________________
जिणपवयणबुट्टिकरं, पभावगं नाणदसणगुणाणं । भक्खंतो जिणदव्, अणंतसंसारिओ होई ॥१०२॥
जिनप्रवचनवृद्धिकरं, प्रभावकं ज्ञानदर्शनगुणानाम् । भक्षयन् जिनद्रव्य मनन्तसंसारिको भवति ॥१०२॥
અર્થ : જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંત સંસારી થાય. -
(अनुष्टुप् वृत्तम)
भकरोड़ जो उवेकखेड, जिणदव् तु सावओ॥ ८ ८ ७ ११
१० पन्नाहीणो भवे जीवो, लिप्पड़ पावकम्मुणा ॥१०३॥
भक्षयति य उपेक्षते, जिनद्रव्यं तु श्रावकः । .. प्रज्ञाहिनो भवेज्जीवो, लिप्यते पापकर्मणा ॥१०३॥
અર્થ: જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉપેક્ષા કરે તો તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપ કર્મે લેપાય.