________________
અર્થ : પક્વ, અપક્વ તથા પક્વકરાતી માંસની પેશીમાં નિરંતર નિગોદજીવોનું ઉત્પન્ન થવું કહેલું છે.
___ व्रत भंग करवानुं फळ आजम्मं जं पावं, बंघइ मिच्छत्त संजुओ कोई। ૧૦ ૧૧ १२ वयभंग काउमणो, बंघइ तं चेव अट्टगुणं ॥४०॥
आजन्म यत्पापं, बजाति मिथ्यात्वसंयुक्तः कोऽपि । व्रतभंडं कर्तुमना, बध्नाति तच्चैवाष्टगुणम् ॥१०॥
અર્થ : મિથ્યાત્વ સંયુક્ત કોઈ પ્રાણી જન્મથી આરંભીને મરણ પર્યત જેટલું પાપ બાંધે છે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાનું મન કરનાર બાંધે છે.
(अनुष्टुप् वृत्तम)
૨ ૩ ૪ ૫ ૧ सयसहस्साण नारीणं, पिढें फाडेइ निग्घिणो । सत्तट्टमासिए गब्भे, तप्फडते निकत्तइ ॥१॥ शतसहस्त्राणां नारीणा-मुदरं स्फोटयति निघृणः । सप्ताष्टमासिकं गर्भ, कम्पमा निकृन्तति ॥११॥