________________
१६० (आर्यावृत्तम)
तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं हुज्जा । एगित्थि य जोगेणं, साहु बंधिज्ज मेहुणओ ॥१२॥
तत्तस्य यावत्कं पापं, तन्नवगुणितमेलितं भवेत् । एकस्त्रियाश्च योगेन, साधु र्बजाति मैथुनतः ॥१२॥
અર્થ : એક લાખ ગર્ભવતી સ્ત્રીઓનાં નિર્દયપણે પેટ ચીરે અને તેમાંથી બહાર આવેલા સાત આઠ માસના તરફડતા ગર્ભને મારી નાખે, તે પ્રાણીને જેટલું પાપ લાગે, તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના યોગે કરીને મૈથુન સેવન કરવાથી સાધુ બાંધે.
कोनी समीपे समकितादि ग्रहण करवू ?
अखंडीयचारित्तो, वयधारी जो व होइ गीहत्थो।
૯ ૧૧ ૧૦ तस्स सगासे दंसण,-चयगहणं सोहिकरणं च ॥३॥
अखंडितचारित्रो, व्रतधारी यो वा भवति गृहस्थः । तस्य सकाशे दर्शन-व्रतग्रहणं शोधिकरणं च ॥१३॥
અર્થ : અખંડ ચારિત્રવંત મુનિ અથવા વ્રતધારી ગૃહસ્થ હોય, તેની સમીપે સમકિત તથા વ્રત ગ્રહણ કરવું અને આલોયણ લેવું.