________________
१५८ અર્થ : સ્ત્રી અને પુરૂષના મૈથુનથી અસંખ્યાતા સમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગોને વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનોહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવંતે કહયું છે.
(अनुष्टुप् वृत्तम)
૫ ૪ मज्जे महंमि मंसंमि,नवणीयंमि चउत्थए।
१
.
उप्पज्जंति असंखा, तब्बना तत्थ जंतुणो॥८॥
मद्ये मधुनि मांसे, नवनीते चतुर्थेके । उत्पद्यन्तेऽसंख्या, स्तदर्णा स्तत्र जंतवः ॥८॥
અર્થ : મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેવાજ વર્ણ (રંગ)ના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે. . . (आर्या वृत्तम)
आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । ૮ ૯ ૧૧ ૧૨ ૫
૧૦ सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ॥८९॥
आमासु च पक्वसु च, विपच्यमानासु मांसपेशीषु । सतत मेवोपपातो, भणितश्च निगोदजीवानाम् ॥८९॥