________________
१२७
૧૧
૧૨
૧૩
संजमजोए जुत्तो, अकुसलमणवयणकायसंरोहो। ૧૪ ૧૫
૧૭ ૧૬ सीयाइपीडसहणं, मरणं उवसग्गसहणं च ॥२९॥
संयमयोगेयुक्तो, ऽकुशलमनोवचनकायसंरोघः । शीतादिपीडासहनं, मरणमुपसर्गसहनं च ॥२९॥
અર્થ : (પ્રાણાતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદન ૩, મૈથુન ૪, પરિગ્રહ ૫, અને રાત્રિભોજન ૬) એ છને ત્યાગ કરવા રૂપ છવ્રત; (પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, વનસ્પતિ પ અને ત્રસકાય ૬) રૂપ છકાયની રક્ષા (સ્પશેત્રિય ૧, રસેન્દ્રિય , ઘાણંદ્રિય 3, ચક્ષુરક્રિય ૪, અને શ્રોત્રંદ્રિય ૫) એ પાંચ ઈન્દ્રિયો; અને લોભનો નિગ્રહ ૧૮, ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સંયમ યોગ યુક્ત રહેવું ૨૨, અકુશલ મન ૨૩, અકુશળ વચન ૨૪, અકુશળ કાયાનો સંરોધ ૨૫, શીતાદિ પીડાનું સહન ૨૬ અને મરણનો ઉપસર્ગ સહન કરવો તે ૨૭, આ પ્રમાણે સતાવીશ ગુણ સાધુના થાય છે.
૪
सत्तावीसगुणेहि, एएहिं जो विभूसिओ साहू । तं पणमिज्जड भत्तिभरेणहियएण रे जीव ॥३०॥
૧૦ ૭
૮