________________
·१२६ प्रतिरूपादयश्चतुर्दश, क्षान्त्यादि श्च दशविघो धर्मः । द्वादश च भावनाः सूरिगुणा भवन्ति षट्त्रिंशत् ॥२७॥
અર્થ : (પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, જુગ પ્રધાન (ઉત્કૃષ્ટ આગમનના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જાણ) ૩, મધુર વચનમાળા ૪, ગંભીર ૫, ધૈર્યવાન્ ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલું નહિ ભૂલી જનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાલા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચપલ ૧૩, અને પ્રશાંત હૃદયવાલા ૧૪, એ પ્રતિરૂપાદિક ચૌદ ગુણ; (ક્ષમા ૧, આર્જવ ૨, માર્દવ ૩, મુક્તિ ૪, તપ ૫, સંયમ ૬, સત્ય ૭, શૌત ૮, અકિંચન ૯, બ્રહ્મચર્ય ૧૦) એ ક્ષમાદિક દશ પ્રકારનો યતિધર્મ (અનિત્ય ૧, અશરણ ૨, સંસાર ૩, એકત્વ ૪, અન્યત્વ ૫, અશુચિ ૬, આશ્રવ ૭, સંવર ૮, નિર્જારા ૯, લોક સ્વરૂપ ૧૦, બોધિદુર્લભ ૧૧, અને ધર્મ ૧૨,) એ બાર ભાવના - એ પ્રમાણે સુરિ-આચાર્યના છત્રીશ ગુણ છે.
साघुमुनिराजना सत्तावीश गुण
૨
૧
૪
छन्वय छकायरक्खो, पंचिंदियलोहनिग्गहो खंती ।
૩
૫
૭
૬
૯
૧૦ ८
ભાવવિશુદ્ધિ પહિોદળા, ય રળે વિશુદ્ધી ય ોરડો
षड्व्रतानि षट्कायरक्षा, पंचेन्द्रिय लोभनिग्रहः क्षान्तिः ।
ભાવવિશુદ્ધિઃ પ્રતિતેના, ચ રને વિશુદ્ધિ શ ર૮॥