________________
૧૨૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
पक्षपातोऽनुमोदना, धर्म आचारः । "गेहागयाणमुचिअं, वसणावडिआण तह समुद्धरणं । દુટિંગ ત્યાં સો, સબ્બેસિ સમ્મો થપ્પો [૪૪”
पुरुषमपेक्ष्य मधुरालापना२ऽऽसननिमन्त्रणाकार्यानुयोगतन्निर्माणादिकमुचितमाचरणीयं निपुणैः, अन्यत्राप्यूचे“सव्वत्थ उचिअकरणं, गुणाणुराओ रई अ जिणवयणे । अगुणेसु अ मज्झत्थं, सम्मद्दिट्ठिस्स लिंगाई ।।१।।" "मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलाविहु चलंति । ' न कयावि उत्तमनरा, उचिआचरणं विलङ्घन्ति ।।४५।।" "तेणं चिअ जगगुरुणो, तित्थयराविहु गिहत्थवासंमि । માપપમુડાં, મમુટ્ટાણાડું વૃંતિ In૪૬ાા” इत्थं नवधौचित्यम् । इत्थं च व्यवहारशुद्ध्यादिभिरर्थोपार्जनं विशेषतो गृहिधर्म इति निष्कर्षः ।।६३।। ટીકાર્ય :
તતઃ વિં ..... રૂતિ નિર્ષ ! ત્યાર પછી=ઉચિત વિધિપૂર્વક ધર્મશ્રવણ કર્યા પછી શું કરવું જોઈએ ?=શ્રાવકે શું કરવું જોઈએ ? એથી કહે છે. અશનાદિનું નિમંત્રણ કરવું જોઈએ. અશનાદિથી આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપંછન, પ્રાતિહારિ, પીઠ, ફલક, શય્યા=વસતિ, સસ્તારમ=સંથારો, ઔષધ, ભેષજ આદિ વડે નિમંત્રણ કરવું જોઈએ. પ્રસ્તાવથી ગુરુને જ નિમંત્રણ કરવું જોઈએ અને તે=નિમંત્રણ, ગુરુને પગે લાગીને ઈચ્છકારી ભગવાન્ ! પ્રસાદ કરી પ્રાસુક, એષણીય, આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર, પ્રતિગ્રહ=પાડ્યું, કંબલ-પાદપુંછન-પ્રાતિહારિ-પીઠફલગ-વસતિ-સંથારા વડે અને ઔષધ અને ભેસજ વડે હે ભગવન્! અનુગ્રહ કરવો જોઈએ. એ પ્રમાણે પાઠપૂર્વક ભક્તિથી કહેવું જોઈએ. અને આ શેષકૃત્ય અને પ્રશ્નનું પણ ઉપલક્ષણ છે. જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.
“અને પચ્ચક્માણ કરીને શેષકૃત્યોને પૂછે. મનથી કરીને કરવાં જોઈએ રુચિપૂર્વક તે કૃત્યો કરવાં જોઈએ. ત્યારપછી અન્ય આ કરે.” (શ્રાદ્ધદિનકૃત્ય ૨-૮૪).
તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. પુછ ઈત્યાદિ પૂછે છે. શું પૂછે છે? તેથી કહે છે. સાધુધર્મ નિર્વાહ શરીર વિરાબાપની વાત આદિ અશેષકૃત્યોની પૃચ્છા કરે છે. એ પ્રમાણે શ્રાદ્ધવિધિના શ્લોકનો અર્થ છે. જે પ્રમાણે તમારી સંયમયાત્રા નિર્વાહ પામે છે, તમારી રાત્રિ સુખપૂર્વક પસાર થઈ છે ? શરીરથી તમે નિરાબાધ છો ? તમને કોઈ