________________
धर्मसंग्रह भाग-४ / द्वितीय अधिकार | GIs-११ “दो जाणू दुन्नि करा, पंचमयं होइ उत्तमंगं तु । सम्मं संपणिवाओ, नेओ पंचंगपणिवाओ ।।६।।" वन्दनपञ्चाशकवृत्तौ तु पञ्चाङ्ग्यपि स्वतन्त्रा मुद्रात्वेन प्रतिपादिता, तथा च तत्पाठः"प्रणिपातदण्डकपाठस्यादाववसाने च प्रणामः पञ्चाङ्गमुद्रया क्रियते, पञ्चाङ्गानि-अवयवाः करजानुद्वयोत्तमाङ्गलक्षणानि विवक्षितव्यापारवन्ति यस्यां सा तथा, पञ्चाङ्ग्या अपि मुद्रात्वमङ्गविन्यासविशेषरूपत्वाद्योगमुद्रावदिति" [३/१७, प.५९]
“अण्णोणंतरि अंगुलिकोसागारेहिं दोहिं हत्थेहिं । पिट्टोवरिकुप्परसंठिएहिं तह जोगमुद्दत्ति ।।७।।" "चत्तारि अंगुलाई, पुरओ ऊणाइँ जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ।।८।।" "मुत्तासुत्तीमुद्दा, जत्थ समा दोवि गब्भिआ हत्था । ते पुण निडालदेसे, लग्गा अन्ने अलग्गत्ति ।।९।।" [पञ्चाशक० ३।१९-२१] इत्यादि । विधिनैव क्रियमाणं देवपूजादि धर्मानुष्ठानं महाफलम्, अन्यथा त्वल्पफलं, सातिचारतायां च, प्रत्युत प्रत्यपायादेरपि सम्भवः, अविधिना चैत्यवन्दने महानिशीथे प्रायश्चित्तस्य प्रतिपादनात्, तथाहि तत्सप्तमाध्ययने-'अविहीए चेइआई वंदिज्जा, तस्स णं पायच्छित्तं उवइसिज्जा, जओ अविहीए चेइआइं वंदमाणो अण्णेसिं असद्धं जणेइ इइ काऊणं त्ति, अत एव च पूजादिपुण्यक्रियाप्रान्ते सर्वत्राविध्याशातनानिमित्तं मिथ्यादुष्कृतं देयम् । टार्थ:अथ ..... देयम् । ४वे येत्या पून पछी श्रावने तव्य छ त हे छ -
ત્યાર પછી=દેવપૂજા પછી, ભગવાનની આગળ=ભગવાનની સાક્ષીએ, સ્વયં નમસ્કાર સહિત અદ્ધારૂપ પચ્ચકખાણને=નવકારશી આદિના પચ્ચકખાણને અને ગ્રંથિ સહિતાદિ સંકેતરૂપ પચ્ચખાણને કરે ઉચ્ચારણ કરે, એ વિશેષથી ગૃહસ્થ ધર્મ છે, એ પ્રમાણે પૂર્વના કથન સાથે સંબંધ છે. અને ‘વિધિથી' એ પ્રકારે પદ બંને ઠેકાણે પણ યોજવું. ત્યાર પછી વિધિથી ત્રિવિધ પ્રતિમાની અપેક્ષાએ ભક્તિ ચૈત્યરૂપ જિનગૃહમાં વળી પંચવિધચત્યની અપેક્ષાએ નિશ્રાકૃત અથવા અનિશ્રાકૃત જિનગૃહમાં જઈને વિધિથી જિનનું ભગવાનનું, પૂજન કરવું જોઈએ=પુષ્પાદિથી અર્ચન કરવું જોઈએ. વંદન કરવું જોઈએ=સ્તુતિ વડે કરીને ગુણનું ઉત્કીર્તન કરવું જોઈએ. અને તે વંદન-પૂજન, જઘન્યથી નમસ્કાર માત્ર અને ઉત્કર્ષથી ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક શક્રસ્તવાદિ દંડક વડે કરવું જોઈએ.
અહીં વિધિથી જિનગૃહમાં ગમન કહેવાયું અને તે વિધિ – જો રાજા અને મહાઋદ્ધિવાળા હોય