________________
૧૩૩
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
"दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद्विदिशं ने काञ्चित्स्नेहक्षयात् केवलमेति शान्तिम् ।।१।। इति जीव [स्तथा निर्वृतिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, क्लेशक्षयात्केवलमेति शान्तिम् ।। सौन्दरनन्दे १६।२८-९]
तच्चायुक्तम्, दीक्षादिप्रयासवैयर्थ्यात्, प्रदीपदृष्टान्तस्याप्यसिद्धत्वादियुक्तिविस्तरस्तु ग्रन्थान्तराદવસેયઃ ૧ .
'अत्थि अ मोक्खोवाओ'त्ति मोक्षस्य निर्वृतेरुपायः सम्यक्साधनं विद्यते सम्यग्ज्ञानदर्शनचारित्राणां मुक्तिसाधकतया घटमानत्वात्, अनेनापि मोक्षोपायाभावप्रतिपादकदुर्नयतिरस्कारः कृतः ६ ।
एतान्यात्मास्तित्वादीनि षट् सम्यक्त्वस्य स्थानानि, सम्यक्त्वमेषु सत्स्वेव भवतीतिभावः, एषां च भेदानां यथासंभवं ज्ञानश्रद्धाचरणविधया सम्यक्त्व उपयोगित्वमिति ध्येयम् । ટીકાર્ય :
સત્ર ૨ .... ધ્યેયમ્ અને અહીં-પૂર્વમાં વર્ણન કર્યું એમાં, પાંચ લક્ષણના પ્રદર્શનથી=સમ્યક્તના સમાદિ પાંચ લક્ષણના પ્રદર્શનથી, તત્ સહચરિત=સમ્યત્ત્વના પાંચ લક્ષણથી સહચરિત, સડસઠ ભેદો સૂચન કરાયા. અને તેઓના વડે તે સડસઠ ભેદો વડે, વિશુદ્ધ એવું સમ્યક્ત થાય. જેને કહે છે=સડસઠ ભેદોને કહે છે –
“ચાર સદુહણા, ત્રણ લિંગ, દસ વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ-ગતદોષ, આઠ પ્રભાવક, ભૂષણ લક્ષણ પંચવિધથી સંયુક્ત=પાંચ પ્રકારના ભૂષણ અને પાંચ પ્રકારના લક્ષણથી સંયુક્ત ભૂષણ. III
કવિધ જયણા અને આગારવાળું–છ પ્રકારની જયણા અને છ પ્રકારના આગારવાળું, છ ભાવનાથી ભાવિત અને છ સ્થાન એ પ્રમાણે સડસઠ દર્શનના ભેદથી વિશુદ્ધ સમ્યક્ત છે.” રા
ચાર સહણા બતાવે છે – “૧. પરમાર્થનું સંસ્તવ.
૨. સુમુણિત પરમાર્થ છે જેમને એવા યતિજનની સેવા=સારી રીતે જાણ્યો છે પરમાર્થ જેમણે એવા યતિજનની સેવા.
૩-૪. વ્યાપન અને કુદષ્ટિઓનું વર્જન સમ્યગ્દર્શનની સહણા છે.” maiા (પ્રજ્ઞાપના સૂત્ર ૧૧૦, ગાથા૧૩૧) ત્રણ લિંગો બતાવે છે –
યથાસમાધિથી ગુરદેવની વૈયાવચ્ચમાં નિયમ, સમ્યગ્દષ્ટિનાં લિગો છે.” I૪ દસ વિનય બતાવે છે –
*