________________
૧ ચિત્ર વદિ ૧૧ મંગળવાર, તા. ર૬-૪-૩૮ના દિવસે મં૫ સ્થાપના, મેરૂ પર્વતની અષ્ટાપદ પર્વતની તથા સમવસરણ વગેરેની સ્થાપના, કુ ભથાપના વિગેરે અને જવારારોપણ વિગેરે શુભ ક્રિયાઓ. એ દિવસે બાવનગરના શેઠ માણેકચંદ જેચંદજાપાન તરફથી નવકારશી (સંધ જમણુ)
૨ ચૈત્ર વદિ ૧૨ બુધવાર તા. ર૭–૪–૩૮ના દિવસે નજાવનું પૂજન અને ઋષભવિહાર પ્રસાદને અભિષેક વિગેરે શુભ કિયાઓ.
૩ ચિત્ર વદ ૧૩ ગુરૂવાર, તા. ૨૮–૪–૩૮ના દિવસે નવગ્રહનું પૂજન (એટલે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ રાહુ કેતુ એ પ્રસિદ્ધ ૯ ગ્રહનું પૂજન) ૧૦ દિપાલ દેવનું પૂજન (એટલે સોમ યમ-રૂણ-કુબેર વિગેરે દસ દેવેનું પૂજન)
અષ્ટ મ ગલનું પૂજન (એટલે દર્પણ-ભદ્રાસન-વર્ધમાન–શ્રીવલ્સ મસ્યયુગલ-મંગળ કળશ-સ્વસ્તિક-નંદાવર્ત એ આઠ મંગળનું પૂજન)
અધિષ્ઠાયક દેવનું પૂજન (એટલે રાષવ પ્રભુને અધિષ્ઠાયક કપર્દિ નામે યક્ષ છે તે યક્ષ દેવનું પૂજન), અને વિદ્યાદેવી પૂજન (રહિણી પ્રાપ્તિ આદિ ૧૬ વિદ્યાદેવીઓનું પૂજન) અને શાનિકળશ વિગેરે શુભ ક્રિયાઓ.
૪ ચિત્ર વદી ૧૪ શુક્રવાર, તા. ર૯-૪–૩૮ ના શુભ દિવસે શાસન અધિષ્ઠાયક દેવનું પૂજન,ઈન્દ્રાદિકનું આવહાન, ભૂત બલિમન્ટનો
ન્યાસ, અને શ્રીસિહચક્રના મંડલનું (નવપદ અંડલનું) પૂજન વિગેરે શુભ દિયા.
ચિત્ર વદી અમાસ )) શનિવાર તા. ૩૦-૪-૩૮ના શુભ દિવસે પંચકલ્યાણક વિગેરેનું(ચવન કલ્યાણક--જન્મ કલ્યાણક-દીક્ષા કલ્યાણક- જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એ અષભદેવ પ્રભુનાં પાંચ કલ્યાણક વિગેરેનું) વિધાન અને તે નિમિત્તે રથયાત્રાને વરઘોડે.
૬ વૈશાખ સુદી બીજ રવિવાર, તા. ૧-૫-૩૮ ના દિવસે