________________
વાસ સ્થાન મંડલ ની પૂજા, ધજાદંડના કળશને અભિષેક અને પૂજા વિગેરે તથા દેવીની પ્રતિષ્ઠા (એટલે શ્રી ભદેવ પ્રભુની અધિષ્ઠાવિકા દેવી ચક્રેશ્વરી દેવી છે તેની પ્રતિષ્ઠા), અહિં વિક્ષ સ્થાનકનું મોડલ કહ્યું તે ૨૦ સ્થાને આ પ્રમાણે-૧ અરિહંત-૨ સિદ્ધ-૩ પ્રવચન ૪ ગુરૂ -૫ સ્થવિર–૬ બહુશ્રુત-૭ તપસ્વી-૮ સ્વધર્મીવાત્સલય (એ સાત પદનું)-૯દર્શન૧૦ વિનય-૧૧ આવશ્યક ૧૨ શીલવત-૧૩ ક્ષલવ૧૪ ત૫-૧૫ ત્યાગ-૧૬ વવાય-૧૭ સમાધિ -૧૮ અપૂર્વ જ્ઞાન રણુ–૧૯ મૃત ભક્તિ- પ્રવચન પ્રભાવના, એ ૨૦ સ્થાનકના જાપનાં ૨૦ પદ આ પ્રમાણે-૧ નમો અરિહંતાણુ-ર નમો સિદ્ધાણુંનમે પવયણસ-૪ નમો આયરિયાણું-૫ નમો ઘેરસ્ટ-૬ નમે વાયગ-૭ નો સાદૂ-૮ નમે નાણુસ-૯નમે દંસણw-૧૦ નમો વિણુયરૂ–૧૧ નમે ચારિત્તસ-૧૨ નમે બંભવયધારિણું-૩ નમે કિરિયાણું-૧૪ નમે તવસ્સ-૧૫ નમે સિરિયમસ્મ-૧૬ નમે જિણણું-૧૭ નો ચારિતસ્પ-૧૮ નમે નાણસ્સ -૧૯ નમે સુયટ્સ --૦૦ નો તિવ્યસ. એ વીસ સ્થાનકનાં ૨૦ જાપ પદ કહ્યાં.
૭ વૈશાખ સુદ ૩ સોમવાર, તા. ર૯-૫-૩૮ના શુભ દિવસે બહત નંદાવર્તીનું પૂજન, ચ્યવન કલ્યાણકનો વિધિ-જન્મ કલ્યાણુકને મહોત્સવ પ્રારંભ-દિકકુમારી દેવીઓને મહોત્સવ, અને અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી નવકારશી (સંધ જમણ).
૮ વૈશાખ સુદ ૪ મંગળવાર, તા. ૩-૫-૩૮ના શુભ દિવસે ઈન્દ્ર ઈન્દ્રાણને વરઘોડે. અને મેરૂ પર્વતના શિખર ઉપર ૧ ક્રોડ ૬૦ લાખ કળશેથી ર૫૦ અનિષેકને મહત્સવ અને તે દિવસે જામનગર નિવાસી શેઠ ધારસભાઈ દેવરાજભાઈ (શે. પિટલાલ ધારસીભાઈ તરફથી) નવકારશી.
૯ વૈશાખ સુદ ૫ બુધવાર, તા. ૪--૫-૩૮ના શુભ દિવસે અઢાર અભિષેકને મહત્સવ, પ્રભુનું નામ સ્થાપન વિગેરે, પ્રભુના દીક્ષા કલ્યાણકને વરડે અને પ્રભુની દીક્ષા વિધિ.