SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વધર્મીવાત્સલ્ય થયું હતું કે જેમણે આ દેહરાસર બંધાવ્યું હતું. જે ૧૫૮ છે ૧૫ મા દિવસને વિધિ જણાવે છે – इक्कारसीमुहदिणे-वुड्ढसिगत्तं च बारसीदियहे ॥ रहजत्ता विट्ठीओ-पयट्टिया तेरसीदियहे ॥ १५९॥ પટ્ટાથે–ત્યાર બાઢ પંદર દિવસે એટલે વૈશાખ સુદ અગી આરસના શુભ દિવસે બૃહત્ શાન્તિનાત્ર ભરાવવાને વિધિ થયો, અને ૧૨મા દિવસે એટલે વૈશાખ સુદ બારસના દિવસે ઘણું આડંબરથી રથયાત્રાનો વરઘોડે નીકળે, અને સત્તરમા દિવસે એટલે વૈશાખ સુદ તેરસના દિવસે વિષ્ટિની ક્રિયા થઈ હતી. તે ૧૫૯ છે दारुग्घाडणपमुहं-किच्चं किच्चा महुस्सवसमत्ती॥.. वुढिभया संखेवा-मणिया विइयंजणसलाया ॥१६॥ સ્પષ્ટાથે–ત્યાર બાદ શ્રીત્રાષભવિહાર દેહરાસરનાં દ્વાર ઉઘાડવાને વિધિ વિગેરે કાર્યો થયા હતા. આ પ્રમાણે રામહીં બીજી અંજનશલાકાના મહોત્સવની અત્તર દિવસની ક્રિયા પૂરી થાય છે. એ પ્રમાણે આ અંજનસલાકો સંબંધી ઘણે વિસ્તાર કરતાં ગ્રંથ (આ બુહકદંબકલપ નામને ગ્રંથ) ઘણ માટે થઈ જાય માટે ગ્રંથ ઘણે વધવાના–મેટો થવાના ભયથી આ બીજી અંજનશલાકાને વિધિ બહુ સંક્ષેપથી કહ્યો છે. ૧૬૦ . બીજી અંજનશલાકા પ્રતિષ્ઠાના ૧૭ દિવસના મહત્સવને કુંકમપત્રિકામાં છપાયેલ વિધિ ક્રિયા સહિત અનુક્રમ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy