________________
--૪૦૪
વિજયસૂરિજીકૃતનાથ) ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી ઇદ્રો, દેવ, અસુર અને મનુષ્યથી સેવા કરવા એગ્ય ત્રણ લેકના નાથ અરિહંત થયા અને બીજા ભરતખંડના રાજાએથી નમાઝેલા બીજા ચક્રવત થયા. ૯૦ •
સ્પષ્ટાર્થ –પૂર્વના પુણ્યને મહિમાં જણાવતાં કહે છે કે ચૌદ સ્વપ્નથી સૂચિત એવા શ્રી અજિતનાથ તથા સગર નામના ચક્રવતી માતાની કુક્ષિમાં આવ્યા. ત્યાર પછી બંને એક જ રાત્રિએ જન્મ્યા. તેઓની પુણ્યની ભદ્ર (શુભ) જાતિ જુઓ. માતા સ્વપ્નમાં ચૌદ સ્વપ્ન જુએ તેના પુત્ર તીર્થકરે થાય અથવા તે ચક્રવર્તી થાય. બંનેમા પુણ્યની શુભ. જાતિ જણાવતાં કહે છે કે તેમાંના પહેલા અજીતનાથ ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી તેમના પુણ્ય પ્રભાવથી ઈદ્રો, દે, અસુરે તથા મનુયે તેમની સેવા કરતા હતા. તેમજ તેઓ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણ લેકના નાથ, અરિહંત એટલે તીર્થકર થયા. તેમજ બીજા ભરતખંડના છ ખંડના રાજાએથી નમાઝેલા સગર નામના બીજા ચક્રવર્તી થયા.
અજીત સાગરને સંબધ આ પ્રમાણે –
અયોધ્યામાં જીતશત્રુ નામે રાજાની વિજયા રણની કુક્ષિમાં દેવલોકથી ચવીને ચૌદ સ્વપ્નથી સૂચિત બીજા શ્રી અજિતનાથ જ્યારે આવ્યા ત્યારે તેમના પુણ્યથી ખેંચાખેલા ઘણા દેવે તેમની સેવા કરવા લાગ્યા. પહેલાં રાજા રાણી - જ્યારે રમતાં ત્યારે રાણું હારતી અને રાજા જીતતા. પરંતુ તીર્થકર જ્યારે ગર્ભમાં ઉપન્યા ત્યારથી રાણું રંમતમાં જીતવા