________________
--
-
------
-
---
-
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટથદિ:
૪૦૫ લાગી અને રાજા હારવા લાગ્યા. તેથી પ્રભુ જમ્યા ત્યારે રાજાએ તેમનું અજિત એવું નામ પાડયું. અનુક્રમે યૌવન પામી ઘણી રાજકન્યા પરણ્યા. લાંબે કોળ રાજ્ય પાળી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામ્યા. છેવટે સમેતશિખર ઉપર જઈને સમસ્ત કને ક્ષય કરી બીજા શ્રી અજિતનાથ મેક્ષે ગયા.
વિનીતા નગરીમાં સુમિત્ર નામના રાજાની યશોમતી રાણીએ ચૌદ સ્વપ્ન સૂચિત સગર નામે પુત્રને જન્મ આપે. અનુક્રમે યૌવન પામી ચક્રરત્ન મેળવી ભરતખંડના છ ખંડના રાજાઓને વશ કરી બીજા ચકવતી થયા. ત્યાર પછી રાજ્યને ત્યાગ કરી દીક્ષા લઈને મોક્ષે ગયા.
છે ઈતિ અછત સગર સંબંધો અવતરણ:–ફરીથી ધર્મના ફલને બીજા પ્રકારે જણાવે છે –
I mઘુત્તમ્ + तुल्यं तीर्थाधिपत्यं बलमपि सदृशं सर्वतीर्थकराणां, किन्तु श्रीमल्लिनाथः प्रथयति सुकृतैः किश्चिदाश्चर्यमुच्चैः। ૧૪ ૧૩ ૧ ૬ ૧૫ ૨૦ ૧૯ ૧૭ - ૧૮ पूर्वाह्ने यस्य जज्ञे व्रतमपि सुलभं केवलं चापराह्ने, ૨૬ ૨૧ ૨૨ ૨ ૨૪ ૨૭ ૨૫ ज्ञानं नाभेयवीरप्रभृतिजिनपतेरप्यभूयच्चिरेण ॥९१ તીર્થપતિતા તેમબલસવિ તીર્થ પતિના સમકા, પ્રબલ પુણ્ય મલ્લિ પ્રભુ આશ્ચર્ય ઉપજાવી ગયા