________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૦૩
અવતરણ–એ પ્રમાણે દાન વગેરે ચારે પ્રકારના ધર્મનું સ્વરૂપ કહીને હવે સર્વ ધર્મને પ્રભાવ જણાવે છે –
(સ્ત્રધાકૃતમ્)
मातुर्गर्भावतारे
1. ૨ ૬
चतुरधिकदशस्वमसंसूचितौ ૮ ૯ ૧૦ ૧૧
प्रा૧૨
ग्जातौ यावेकरात्रावजितसगरयोः पुण्ययोः पश्य जातिम् । आग!त्पादमिन्द्रैरसुरसुरनरैः सेवनीयस्त्रिलोकी ;
૧૯ ૧૩ ૨૫ રર રર ૨૦ ૨૪ ૨૩ नाथोऽहंन्नेक आसीद्भरतनृपनतोऽन्यश्च चक्री द्वितीयः ९०
ગર્ભમાં જનની તણું એક રાતમાં જે આવિયા, બેઉ કેરી જનનીએ સ્વજ દે નિરખિયા અજિત સગર તણે જ ધાર્મિક પુણ્યભેદ તપાસિયે. ચ્યવનથી સુર સેવ્ય બીજા તીર્થપતિને વદિયે.-૧ બીજા સગર ચક્રીશ, જેને સકલ રાજાઓ નમ્યા, ભરતક્ષેત્ર તણું સુધર્મો તીર્થપતિ ચકી થયા, ધર્મ કેરી સાધનામાં ભેદ કારણ ભાવના, અન્ય પણ કારણ ઘણું જે ભેદ પાડે પુણ્યના-૨
લેકાર્થ–પ્રથમ ચૌદ સ્વમથી સંસૂચિત થઈ માતાના ગર્ભમાં ઉતર્યા. પછી એક રાત્રીએ જન્મેલા અજીતનાથ અને સગર ચક્રવર્તીની પુણ્યની જાતિ જુઓ. તેમાંથી એક (અછત