________________
૧૨]
સામાચારી પ્રકરણ-ઉપસ પદ્ન સામા૦
aणमवि मुणी कप णेव अदिन्नोग्गहस्स परिभोगो । tesजोगे गेज्झो अवग्गहो देवया वि ॥ ९७ ॥
( क्षणमपि मुनीनां कल्पते नैवादत्तावग्रहस्य परिभोगः । इतरायोगे ग्राह्योऽवग्रहो देवताया अपि ॥ ९७|| ) खणमवित्ति । क्षणमपि मुनीनामदत्तावग्रहस्य परिभोगस्तत्र स्थानोपवेशनादिरूपो न कल्पते, तृतीयत्रता तिक्रमप्रसंगात् । तदुक्तम्
'इत्तरियंपि न कप्पइ अविदिन्न खलु परोग्गहाइसु । चिट्टित्तु णिसीइत्तु च तइयब्वयरक्खणट्ठाए ॥ [ आव० नि० ७२१] इति । एवं च भिक्षाटनादावपि व्याघातः संभवेत् । क्वचित्स्थातुकामेन स्वामिनमनुज्ञाप्य विधिना स्थातव्यम् | अटव्यादावपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य : स्थातव्यम् । तदभावे त्वाह- इतरस्थ = पूर्वस्थितस्यापि अयोगे = असंबन्धे देवतायाः = तदधिष्ठाच्या બવ્યવપ્રોગ્રાહ્યઃવિતથ્યઃ ‘અનુજ્ઞાળો (૬) ગમુદ્દો તિ। ૫ જૂૌ
‘નસ્થિ તાદે અનુયાળઓ દેવતા નસ્સોદ્દો મો’રૂતિ ॥ ૧૭ II
तदेवं विवृतोपसंपत्सामाचारी, तथा चोक्ता दशापि विधाः । अथोपसंहरतिएवं सामायारी कहिया दसहा समासओ एसा । जिणआणाजुत्ताणं गुरुपरतताण साहूणं ॥ ९८ ॥
( एवं सामाचारी कथिता दशधा समासत एषा । जिनाज्ञायुक्तानां गुरुपरतन्त्राणां साधूनाम् ||९८ | | ) એમ ઉપસ'પદ્મ સ્વીકારનાર જો ઉપસ`પના કારણભૂત જ્ઞાનનું ગ્રહણ, વૈયાવચ્ચ, તપ વગેરે કરતા ન હોય તે તેની પણ સારણા કરવી-હિત શિક્ષાના શબ્દો કહી એ કરવામાં ઉદ્યત બનાવવા. જો એ અત્યંત અવિનીત હાય અથવા તેા એની ઉપસ`પદ્ પૂરી થઈ ગઈ હાય તા તેને છૂટા કરવા. કહ્યું છે કે “જે કારણે ઉપસંપન્ન થયા હેાય તે કારણને જો ન બજાવતા હાય તા પ્રેરણાથી એ કારણુ સફળ કરાવવું. નહિતર તેના ત્યાગ કરવા, અથવા કારણ પૂરું થઈ ગયુ. હાય તા એને છુટા કરવો.” ઉપસ'પદ્ સબંધી આ બધા વિવેક જાણવા. ૫૯૬) સાધુ ઉપસ પદ કહી, હવે ગૃહસ્થેાસ'પ કહે છે—
[ગૃહસ્થેાસ પ૬]
માલિક વર્ડ નહિ અપાએલ અવગ્રહના, ત્યાં ઊભા રહેવા-બેસવા વગેરે રૂપ પરિભાગ એક ક્ષણ માટે પણ કરવા સાધુઓને કલ્પતા નથી, કેમકે એમાં ત્રીજા મહાવ્રતનું ઉલ્લ་ઘન થઈ જાય છે. કહ્યું છે કે ત્રીજા વ્રતના રક્ષણ માટે માલિકથી નહિ અપાયેલ પુરાવગ્રહાદિમાં અલ્પકાળ માટે કાઉસ્સગ કરવો કે બેસવુ. કલ્પતું નથી.” ભિક્ષા વગેરેકરવામાં કયારેક થાક વગેરે રૂપ વ્યાઘાત થાય તેા સ્વામીની અનુજ્ઞા લઈને જ મકાનની છત નીચે વગેરે સ્થળેાએ વિધિપૂર્વક ઊભા રહેવું. જંગલ વગેરેમાંથી પસાર થતી વખતે વિશ્રામ કરવાની ઈચ્છાવાળા સાધુએ, જે કાઈ પહેલાં આવીને ત્યાં રહેલ હોય તા એની અનુજ્ઞા લેવી, અને એવી કાઇ વ્યક્તિ જો ન હાય તે તે સ્થાનના અધિષ્ઠાયક દેવતાના અવગ્રહ ‘અનુજ્ઞાનકો() નમુનો’શબ્દથી યાચી લેવે. ચૂર્ણિમાં કહ્યું છે કે “જો ડાઈ ઊભું ન હેાય તા અણુજાણુએ જસુગંહે શબ્દથી દેવતાની અનુજ્ઞા લેવી ' ાણ્ણા १, इत्वरिक्रमपि न तेऽदत्त' खड्ड परावादिषु । स्यातु ं निवोदितु ं च
यत्ररक्षणार्थम् ॥