________________
[i
ક્ષેપકોપસ પદ્
ग्लानोपम इति । तदा स प्रतिषेद्धव्यः 'अल' तव क्षपणेन' इति 'स्वाध्यायवैयावृत्त्यादावेव यत्नं कुरु' इति चाभिधातव्यः । विकृष्टक्षपकोऽप्येवमेव प्रज्ञाप्यते । अन्ये तु व्याचक्षते - विष्टक्षपकपारणककाले ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव । यस्तु मासादिक्षपको यावत्कथिको 'वा स इष्यते । अयं च विवेक: गणिना = गच्छेशेन गच्छस्य पृच्छया कार्यः । तथा हि-प्रागूअभिहितकार्य आचार्येण गच्छः प्रष्टव्यः ' यथाऽयं क्षपकस्तप उपसंपद्यते ' इति । अनापृच्छायां तु सामाचारीविराधना, यतस्तेऽसन्दिष्टा उपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्तीति । अथ पृष्टा 'ब्रुवते यथा - 'अस्माकमेकः क्षपकोऽस्त्येव तस्य क्षपणपरिसमाप्तावस्य वैयावृत्त्य' 'करिष्यामः ?' इति, ततोऽसौ विलम्ब कार्यते । यदि नेच्छन्ति सर्वथा ततोऽसौ त्यज्यते । अथ गच्छो विशिष्टनिर्जरार्थितया तमप्यनुवर्त्तते ततोऽसाविष्यत एव । तस्य च विधिना प्रतीच्छितस्य कार्य प्रमादतोऽनाभोगतो वा यदि न कुर्वन्ति तदा गणिना ते सम्यक् प्रेरणीयाः । उपसंपत्ताst संपदः कारणं वैयावृत्त्यादिकं न पूरयति तदा तस्य सारणा क्रियते । अत्यविनीतस्य समाप्तोपसंपदो वा विसर्ग एव क्रियते । उक्तं च
'उवसंपन्नोज कारण तु तं कारण अपूरंतो | अहवा समाणियम्मी सारणया वा विसग्गो वा ॥ [ आव० नि० ७२० ] इत्ययं विवेकः ॥ ९६ ॥ उक्ता साधूपसंपत्, अथ गृहस्थोसंपदमाह– પારણા વખતે કેવા હશે? (અર્થાત્ એ વખતે તારી શક્તિ-સ્વસ્થતા-ધીરજ વગેરે કેવા હશે ?) જો તે કહે કે ગ્લાન જેવા' (ઢીલેા ઘેંસ) તા તેને નિષેધ કરવા કે ‘ભાઇ! તું તપ કરવા રહેવા દે. સ્વાધ્યાય-વૈયાવચાદિમાં જ ઉદ્યમ કર.' ઇત્યાદિ કહેવું, વિકૃષ્ણ ક્ષપકને પણ આજ રીતે પ્રશ્નાદિ કરવા
ખીજા આચાર્યા કહે છે કે વિકૃક્ષપક પારણા વખતે માંદા જેવા બની જતા હોય તે પણ તેને ઉપસ’પદ્ આપીને સ્વીકારવા, તપ કરાવવા” જે માસક્ષમણાદિ તપ કરનાર હાય કે યાવત્કથિક તપ કરનાર હોય તે તા ગ્લાન જેવા બની જતા હાય તા પણ સ્વીકારવા જ. છતાં ગચ્છના આચાર્યએ ગચ્છને પૂછવા દ્વારા આટલે! વિવેક તેા કરવા જ જોઈ એ-પહેલાં તપસ્વી અંગે આચાર્ય ગચ્છને પૂછવું કે ‘આ ક્ષેપક તપની ઉપસ'પદ્મા સ્વીકારે છે' ઇત્યાદિ. આચાયો ગચ્છને આ પૂછે નહિ તે સામાચારીની વિરાધના થાય, કેમકે નહિ જાવાએલા તે સાધુએ ક્ષપકની ઉપધિનું પડિલેહણ વગેરે કરે નહિ. સાધુએને પૂછવામાં જો તેએા એવુ' કહે કે આપણે ત્યાં અત્યારે એક ક્ષપક તેા છે જ, તેથી એના તપ પૂરા થયા પછી આ નવાની વૈયાવચ્ચ કરીશું” તે નવાને તપમાં વિલાખ કરાવવા. જો સાધુએ પૂર્વક્ષપકની વૈયાવચ્ચ વગેરે કારણે આ નવા આગંતુકની વૈયાવચ્ચ કરવા સર્વથા ઇચ્છતા ન હેાય તે (અથવા જે કાઈ પણ રીતે વિલંબ કરવા તે ક્ષપક તૈયાર જ ન હેાય તે) તે નવાક્ષપકને રજા આપવી. ગચ્છ જો વિશિષ્ટનિજ રાથી હાય અને ખીજાની વૈયાવચ્ચ કરવાની તૈયારી બતાવે તો એને પણ સ્વીકારવે જ. આ રીતે વિધિપૂર્વક સ્વીકારાયેલા તેનું પડિલેહણાદિ કાર્ય ગચ્છના સાધુએ જો પ્રમાદથી કે અનાલેાગથી ન કરે તો આચાય તેને સમ્યક્ પ્રેરણા કરે. १. उपसंपन्नो यत्कारण तु तत्कारणमपूरयन् । अथवा समाप्ते सारणया वा विसर्गो वा ॥