________________
ઉપસંહાર
[૧૧૩
एवं ति । एवं अनया रीत्या एषा= प्रत्यक्षा दशधा सामाचारी समासतः शब्दसंक्षेपतः कथिता-निरूपिता । केषामेषा संभवति ? इत्याह-जिनाशायुक्तानां भगवदुतविधिपरायणानां गुरुपरतन्त्राणां गुरुवशवर्त्तिनां साधूनां भवति ॥ ९८ ॥ अथ कीदृशस्येयमैकान्तिकात्यन्तिकफलहेतुः ? इत्याह
अज्झप्पज्झाणरयस्सेसा परमत्थसाहण होइ ।
मग्गम्मि चेव गमणं एयगुणस्सणुवओगेऽवि ॥९९॥ (કથામાનરતāવા વરમાર્થસાધન મવતિ | મા જૈવ સુમનતિનુયાનુયોરીડ 83II)
अज्झप्पत्ति । 'अध्यात्मध्यानरतस्य' = अन्तर्भावितध्यातृध्येयभावेनात्मनैव परापेक्षाबहिर्मुखे स्वस्वरूपे ध्यानमात्रनिष्ठां प्राप्तस्य एषा-सामाचारी परमो धर्मार्थकामापेक्षयोत्कृष्टोऽर्थः पुरुषार्थो मोक्षलक्षणस्तत्साधनं-तद्धेतुर्भवति । स्वप्रयोज्यशुक्लध्यानातिशयरूपाध्यात्मध्यानद्वारा तस्या मोक्षहेतुत्वमिति भावः । ननु सामाचारीनिरतस्याप्यनाभोगतोऽपि कर्मबन्धसंभवात् कथमकर्मताभिमुख तद्ध्यानम् ? अत आह-मार्ग एव-मोक्षपथ एव रत्नत्रयसाम्राज्यलक्षणे गमन =अभिमुखः परिणाम एतद्गुणस्य = उक्तसामाचारीपरिणामशालिनः अनुपयोगेऽपि अनाभोगेऽपि भवति । यस्य हि यत्र कर्मणि नैरन्तर्येणाभ्यासस्तस्य दृढसंस्कारवशादनुपयोगेऽपि तत्र प्रवृत्तिदृष्टचरैवेति न किञ्चिदनुपपन्नम् । तदिदमुक्त' ललितविस्तरायाम्-“अनाभोगतोऽपि मार्गगमनमेव :सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तका इति, तत्र तथा प्रवृत्तियोगजादृष्टमहिम्नैवेति योगभावितमतयः" ॥ ९९ ॥
આમ ઉપસં૫ત્સામાચારીનું વિવરણ કર્યું. તેથી દશે પ્રકારની સામાચારીનું વિવરણ પૂરું થયું. હવે ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે—
આમ દશધા સામાચારીનું સંક્ષેપથી નિરૂપણ કર્યું. આ સામાચારી જિનેક્ત વિધિમાં પરાયણ તેમજ ગુરુને આધીન રહેનારા સાધુઓને પાળવાની હોય છે. હા
આ સામાચારીનું પાલન કેવા સાધુને એકાન્તિક અને આત્યંતિક ફળ આપે છે? એવા પ્રશ્નનો જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે –
અધ્યાત્મધ્યાનમાં રત બનેલા સાધુને આ સામાચારી પરમાર્થનું કારણ બને છે. અહીં અધ્યાત્મધ્યાનરત એટલે તેવા સાધુ કે જેઓ ધ્યાતા–ધ્યેયના અભેદ ભાવના કારણે આત્માથી જ પરાપેક્ષા રહિતપણે સ્વસ્વરૂપ વિશે ધ્યાનમાત્રમાં નિષ્ઠા પામેલ હોય. તેમજ પરમાર્થ એટલે ધર્મ-અર્થકામની અપેક્ષાએ પરમ–ઉત્કૃષ્ટ અર્થરૂપ મેક્ષ પુરુષાર્થ. આ દશધા સામાચારી શુકલધ્યાનના અતિશયરૂપ અધ્યાત્મ ધ્યાન દ્વારા મોક્ષહેતુ બને છે.
શકા–સામાચારીમાં રત બનેલા સાધુને પણ અનાભોગથી પણ કર્મ બંધ થઈ જવો સંભવે છે. તે તેનું ધ્યાન કર્મશૂન્ય અવસ્થારૂપ મેક્ષને અભિમુખ શી રીતે બને?
સમાધાન-ઉક્ત સામાચારી પાલનના પરિણામવાળા સાધુનું, અનુપયોગ દશામાં પણ રત્નત્રય સામ્રાજ્ય રૂપ મેક્ષ માર્ગમાં જ ગમન થાય છે. જે વ્યક્તિને જે કાર્યનો દઢ અભ્યાસ હોય તેણે અનુપયોગ અવસ્થામાં પણ દઢ સંસ્કારવશ તે કાર્ય અંગેની પ્રવૃત્તિ ચાલુ જ હોય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી કોઈ અનુપત્તિ નથી. લલિત વિસ્તરામાં પણ કહ્યું છે કે-અનાભોગથી પણ સદત્પન્યાય મુજબ માગગમન જ થાય છે. જેમ ફિઈ .