________________
૪૬
પ્રવચન-સારોદ્ધાર ૬. મૃષાકિયા
अत्तट्टनायगाईण वावि अट्ठाए जो मुसं वयइ । सो मोसप्पच्चइओ दंडो छट्टो हवइ एसो ६ ॥८२५॥
પિતાના માટે કે બીજા નાયક વગેરે પર માટે જે મૃષા એટલે જૂઠું બોલે તે મૃષાનિમિત્તક છઠ્ઠો દંડ (૮૨૫) ૭. અદત્તાદાનક્રિયા
एमेव आयनायगअट्ठा जो गिण्हई अदिन्नं तु । एसो अदिन्नवत्ती ७ अज्झत्थीओ इमो होइ ॥८२६॥
મૃષાવાદ દંડની જેમ અદત્તાદાનદંડ પણ પોતાના કે નાયક વગેરે પરના માટે બીજાએ આપ્યા વગરનું ગ્રહણ કરવું તે અદત્તાદાન–દંડ.
બીજો અર્થ જ્ઞાતિજનોને રવજેને માટે આપ્યા વગરનું ગ્રહણ કરવું (૮૨૬) ૮. અધ્યાત્મક્રિયા
नवि कोइ य विचि भणइ तहवि हु हियएण दुम्मणो किंचि । तस्सऽज्झत्थी सीसइ चउरो ठाणा इमे तस्स ॥८२७॥ कोहो माणो माया लोभो अज्झत्थकिरिय एवेसा ८ । વો વારમવારૂં ગઠ્ઠવિાં તુ મા ૮૨૮
અધ્યાત્મ ક્રિયાસ્થાન આ પ્રમાણે છે. અધ્યાત્મ એટલે મન, તે મનમાં બાહ્ય નિમિત્ત વગર જે શોક, વગેરેની ઉત્પત્તિ તે અધ્યાત્મ. જે તે સામે કઈ કંઈ પણ ખરાબ બેલે નહીં છતાં મનમાં કંઈક વિચારીને અતિશય દુભાયા કરે તેને આધ્યાત્મિકીક્રિયા કહેવાય. આ આધ્યાત્મિક ક્રિયા ઉત્પન્ન થવાના કેધ, માન, માયા અને લેભ. એમ ચાર કારણે છે, બાહ્યનિમિત્ત વિના (સ્વ પ્રકૃતિથી જ) અંદરમાં નિષ્કારણ કૈધાદિ કરીને દુઃખી થવું તે આધ્યાત્મક્રિયા છે એમ રહસ્યાર્થ છે. (૮૨૭–૮૨૮) ૯ મદાકિયા ___ मत्तो हीलेइ परं खिसइ परिभवइ माणवत्तेसा ९।
माइपिइनायगाईण जो पुण अप्पेवि अवराहे ॥ ८२९ ॥ - જે જાતિ, કુલ, રૂપ, બેલ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય-એમ આઠ પ્રકારના માન વડે મદ વડે જે મત્ત થઈ પોતાના સિવાય બીજાને જાતિ વગેરે દ્વારા તિરસ્કાર કરે કે “આ હલકટ (હલકે) છે વગેરે વચને વડે નિંદા કરે. અને અનેક પ્રકારની કદર્થના કરવા વડે પરાભવ કરે. એ માનક્રિયા સ્થાન છે.