________________
४७
૧૨૧. તેર ક્રિયાનું વિસ્તૃત વર્ણન ૧૦ અમિત્રક્રિયા -
तिव्वं दंड कुणई दहणंकणबंधताडणाईयं । तम्मित्तदोसवत्ति किरियाठाणं भवे दसमं १० ॥८३०॥
માતા–પિતા-જ્ઞાતિજનોના અપઅપરાધમાં પણ, બાળવું. (ડામદેવ) આંકવું, બાંધવું, મારવું વગેરે જે તત્ર દંડ કરે તે મિત્ર ષવર્તિ ક્રિયા સ્થાન તે અમિત્રક્રિયા છે. તેમાં દહન એટલે ઉંબાડીયા વગેરે વડે ડામ આપ, અકવું એટલે કપાળ વગેરેમાં સાય વગેરે વડે ચિહ્ન કરવા, બંધન એટલે દોરડા વગેરે દ્વારા બાંધવું. તાડન એટલે ચાબૂક વગેરે દ્વારા મારવું. આદિ શબ્દથી અનપણને (આહારનો વિરોધ કરવા. (૮૨૭–૮૨૮-૮૨૯-૮૩૦) ૧૧ માયાયિા ? एगारसमं माया अनं हिययंमि अन्न वायाए । अन्नं आयरई वा सकम्मणा गूढसामत्थो । ८३१ ॥
ગૂઢ સામર્થ્યવાળા હૃદયમાં જુદુ, વચનમાં જુદું અને ક્રિયામાં જુદુ એમ વિસંવાદી પિતાની ચેષ્ટા વડે કરે તે માયાક્રિયા છે.
હૃદય એટલે મનમાં જુદે એટલે બોલે એનાથી જુદું જ વિચારતે હેય. વાણીમાં જુદો એટલે જે વિચાર્યું હોય તેનાથી જુદું જ બોલે બેલે. અને વિચારો ગૂઢ સામર્થ્યવાળો કરતા જુદા પ્રકારની પિતાની ચેષ્ટા-ઇગિતાકાર કરે છે. આ માયા પ્રત્યાયિક ફિયાસ્થાન છે. (૮૩૧) ૧૨ ભકિયા -
मायावत्ती एसा ११ एत्तो पुण लोहवत्तिया इणमो । सावजारंभपरिग्गहेसु सत्तो महंतेसु ॥८३२ ॥ तह इत्थीकामेसु गिद्धो अप्पाणयं च रक्खतो । अन्नेसि सत्ताणं वहबंधणमारणे कुणइ ॥ ८३३ ॥
મોટા સાવદ્યારંભ પરિગ્રહમાં અતિ આસક્ત, તથા સ્ત્રીના વિષે તથા કામગ વિષે અતિ લુપી, પિતાને કષ્ટમાંથી રક્ષણ કરવા માટે બીજા જીનો વધ, બંધન, મારવું. વગેરે કરે, ભકિયા.
જીવવિરાધના વગેરે રૂપ સાવદ્યારંભ તથા ઘન ધાન્ય વગેરેના સંગ્રહરૂપ પરિગ્રહમાં ગાઢ ઈચ્છાવાળા તથા સ્ત્રીઓમાં તેમજ કામ એટલે સુંદર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ પાંચ ઈન્દ્રિયના વિષયમાં અત્યંત આસક્ત તથા પોતાને મુસીબતે (કચ્છે) માંથી સાવચેતીપૂર્વક બચાવો, બીજા જીવોના વધ બંધન મારણ વગેરે કરે.