________________
૨૭૧. નાવલી તપ
परिवाडिचउके वरिसपंचगं दिनदुगूणमासतिगं । पढमत्तत्तो को पारणयविही तवप्पणगे ॥ १५२९॥
૪૯૧
રત્નાવલીના ક્રમપૂર્વક જ કનકાવલી તપ પણ કરવાના હેાય છે. પર`તુ દાડમ ફૂલમાં તથા પદમાં ત્રણ ઉપવાસના સ્થાને બે બે ઉપવાસ કરવા. આ તપ ચાર પરિપાટીપૂવ ક પાંચ વર્ષ ત્રણ મહિના બે દિવસ ઉણા હૈાય ત્યારે પૂર્ણ થાય છે. પ્રથમ તપમાં કહેલ પારાવિવિધ પાંચે તપમાં કરવી.
સાનાના મકાનું બનેલ આભરણુ વિશેષ તે કનકાવલી કહેવાય. તે કનકાવલીના આકારની સ્થાપના ( રચના ) વડે જે તપ કરાય, તે કનકાવલી તપ કહેવાય છે. આ કનકાવલીતપ રત્નાવલીતપના ક્રમપૂર્વક જ કરાય છે. પરંતુ ક્ત દાડમ ફૂલમાં અને પદકમાં ત્રણ ઉપવાસરૂપ આંકડાની જગ્યાએ બે ઉપવાસની સખ્યારૂપ એ લખવા. બાકીના ઉપવાસેા રત્નાવલીની જેમ જાણવા.
આ તપમાં એ કાહલિકાના ઉપવાસના દિવસે ખાર (૧૨), એ દાડમ ફૂલના ઉપવાસ ટ્વિન ખત્રીસ ( ૩૨), એ સેશના દિવસેા ખસેામેાત્તેર અને પદકના દિવસે। અડસઠ, (૬૮) ૧૨ +૩૨+૨૭૨+૬૮=૩૮૪ દિવસે ઉપવાસના અને અઠયાસી (૮૮) પારણાના એટલે ૩૮૪ + ૮૮ = ૪૭૨ દિવસ એટલે એક વર્ષી, ત્રણ મહિના અને બાવીસ દિવસ એક પરિપાટીમાં થાય. ચાર પરિપાટી મળીને એટલે ઉપરોક્ત સંખ્યાને ચારે ગુણુતા પાંચ વર્ષ, બે મહિનાને અઠ્ઠાવીસ દિવસ.
અંતકૃત્ દશાંગગ્રંથમાં કનકાવલીના પકમાં અને બે દાડમના ફૂલમાં બે ઉપવાસની જગ્યાએ ત્રણ ત્રણ ઉપવાસેા કહ્યા છે. અને રત્નાવલીમાં છે એ ઉપવાસેા કહ્યા છે. તથા પ્રથમ તપમાં એટલે લઘુસિંહ નિષ્ક્રીડિતમાં જે સર્વાં રસાહાર વગેરે પારણાની વિધિ જે પ્રમાણે કહી છે. તે પ્રમાણે તપ પાઁચકમાં એટલે લઘુ-બૃહત્સંહનિષ્ક્રીડત તપ, મુક્તાવલી, રત્નાવલી, કનકાવલીરૂપ પાંચ તપમાં જાણવી. (૧૫૨૮–૧૫૨૯)
ભતપ –
भावे तहाsssया लया इग दु तिनि चउ पंच | तह दुति च पंच इंग दु तह पणग इग दोन्नि ति चउकं ।। १५३०॥ तह दु ति च पणगेगं तह चउ पणगेग दोन्नि तिन्नेव । पणहत्तर उववासा पारणयाणं तु पणवीसा ॥। १५३१ ॥
ભદ્ર તપ વગેરે એટલે ભદ્ર, મહાભદ્ર, ભટ્ઠોત્તર, સ તાભદ્ર તપમાં પહેલા ભદ્રુતપ કહે છે. તે આ પ્રમાણે છે.
પહેલા એક ઉપવાસ, તે પછી એ, તે પછી ત્રણ, તે પછી ચાર, તે પછી પાંચ.