________________
પ્રવચનસારાદ્ધાર ભાગ–૨
૪૯૨
એમ એકલતા એટલે હાર થઈ. એ પ્રમાણે બીજી હારમાં ત્રણ, ચાર, પાંચ, એક, બે ઉપવાસ કરવા. ત્રીજી હારમાં પાંચ, એક, બે, ત્રણ, ચાર ઉપવાસ કરવા. ચેાથી હારમાં બે, ત્રણ, ચાર, પાંચ એક ઉપવાસ કરવા. પાંચમી હારમાં ચાર, પાંચ, એક, બે, ત્રણ ઉપવાસો કરવા. આ પ્રમાણે પાંચે હારના થઈ ૫'ચાતેર (૭૫) ઉપવાસેા અને પચીસ પારણા થાય છે. એટલે સેા દિવસે આ તપ પૂરા થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે. (૧૫૩૦-૧૫૩૧)
પહેલી હાર
ખીજી હાર
ત્રીજી હાર
ચાથી હાર
પાંચમી હાર
૧
૩
૫
૨
૪
૨
૪
૧
૩
૫
૩
૫
૨
૪
૧
૪
૧
૫
૫
૩ | ૪
૨
૨
૧
૩
મહાભદ્રતપ
पभणामि महाभहं इग दुग तिग चउ पणच्छ सत्तेव
।
तह च पण छग सत्तग इग दु ति तह सत्त एक दो || १५३२ || तिन्नि चउ पंच छकं तह तिग चउ पण छ सत्तगेगं दो ।
तह छग सत्तर्ग इग दो तिग चउ पण तह दुगं ति च ।। १५३३|| पण छग सत्तेक तह पण छग सत्तेक दोन्नि तिय चउरों । पारणयाण गुवन्ना छष्णउयसयं चउत्थाणं ॥ १५३४ ॥
હવે મહાભદ્ર નામના તપને સારી રીતે કહે છે. તે આ પ્રમાણે છે. પહેલી લતામાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ હાય છે. મીજી લતામાં ચાર, પાંચ, છ સાત, એક, બે, ત્રણ. ત્રીજી લતામાં સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છે. ચેાથી લતામાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક અને એ.
પાંચમી લતામાં છ, સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ.
છઠ્ઠી લતામાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાંત, એક.
સાતમી લતામાં પાંચ, છ, સાત, એક, બે, ત્રણ, ચાર ઉપવાસો કરવા,
આ તપમાં આગણપચાસ (૪૯) પારણા અને એકસા છન્નુ (૧૯૭૬) ઉપવાસે છે.