________________
૪૮૫
૨૭૧. ઈન્દ્રિયજય તપ આઠની સ્થાપના કરવી. તે પછી પશ્ચાનુપૂર્વેના નવથી લઈ એક સુધીની સંખ્યાના બેથી લઈ સાત સુધીની સમક્ષ સાતથી લઈ એક સુધીની સ્થાપના કરવી.
આ પ્રમાણે તેની રચના કરાય છે.
-
૧
૨
a wa
૪
૫
૬
૭
૮
આનો ભાવ એ છે કે, પહેલા એક ઉપવાસ કરો. પછી પાણ એમ આંતરામાં બધે પારણુ જાણવું. તે પછી બે, તે પછી એક, તે પછી ત્રણ, તે પછી બે, તે પછી ચાર, તે પછી ત્રણ, તે પછી પાંચ, તે પછી ચાર, તે પછી છે, તે પછી પાંચ, તે પછી સાત, તે પછી છે, તે પછી આઠ, તે પછી સાત, તે પછી નવ, તે પછી આઠ, તે પછી નવ, તે પછી સાત, તે પછી આઠ, તે પછી છે, તે પછી સાત, તે પછી પાંચ, તે પછી છે, તે પછી ચાર, તે પછી પાંચ, તે પછી ત્રણ, તે પછી ચાર, તે પછી બે, તે પછી ત્રણ, તે પછી એક, તે પછી બે, અને તે પછી એક–આ પ્રમાણે લઘુસિહનિષ્ક્રીડિત તપના ઉપવાસે છે.
હવે ઉપવાસના અને પારણાના દિવસોની સંખ્યા કહે છે. લઘુસિંહનિષ્ક્રીડિત તપમાં ઉપવાસના દિવસે એકસે ચપ્પન (૧૫૪) છે. તે આ પ્રમાણે એકથી નવની બે સંકલન (હારે)માં પીસ્તાલીસ પીસ્તાલીસ ઉપવાસે છે. એકથી આઠની એક સંકલનામાં છત્રીસ ઉપવાસે છે. અને એકથી સાતની સંકલનામાં (૨૮) અઠ્ઠાવીસ ઉપવાસે છે. આ બધાને સરવાળે ૪૫ + ૪૫ +૩૬ + ૨૮=૧૫૪ થાય છે. તથા પારણાના દિવસે તેત્રીસ થાય છે. એમ ઉપવાસ, અને પારણાના દિવસે મેળવતા કુલ્લે ૧૫૪+૩૩=૧૮૭ એકસેસત્યાસી દિવસ થાય છે. એટલે છ મહિના અને સાત દિવસ થયા.
આ તપ ચાર પરિપાટી, એટલે ચાર શ્રેણએ પૂરો થાય છે. તેથી આને ચારે ગુણતા બે વર્ષ અને અઠ્ઠાવીસ દિવસે આ તપ પૂરે થાય છે.
હવે ચારે પરિપાટીમાં દરેકમાં શેનુ પારણું કરવું તે કહે છે. પહેલી પરિપાટીના પારણામાં વિગઈએ વાપરી શકાય છે એટલે સર્વ રસ યુક્ત પારણુ કરે.
બીજી પરિપાટીમાં નિવિ એટલે વિગઈ રહિત પારણું કરે. ત્રીજી પરિપાટીમાં વાલ, ચણ, અલપકારી વસ્તુઓ વાપરી પારણુ કરે.
ચેથી પરિપાટીમાં આયંબિલ, પરિમિત ભજન કરે એ પ્રમાણે આ તપ પારણાના ભેદથી ચારે પરિપાટી પૂર્વક કરે. (૧૫૧૫ થી ૧૫૧૮)
મહાસિનિષ્ક્રીડિત તપ ... इग दुग इग तिग दुग चउ तिग पण चउछक्क पंच सत्त छगं ।
अड सत्त नवज्ड दस नव एकारस दस य बारसंग ।।१५१९॥