________________
પ્રવચનસારે દ્ધાર ભાગ-૨
આમષ ઔષધિલબ્ધિઃ- સ્પર્શ કરવા, તે આમા કહેવાય છે. તે સ્પર્શી જ ઔષધિરૂપે જેમને હોય એટલે જેમના સ્પર્શી ઔષધિરૂપે પરિણમેલા હોય, તે આમર્શષધિ કહેવાય. એટલે જેએ હાથ વગેરે અવયવાના સ્પર્શ માત્રથી જ વિવિધ રોગો દૂર કરવા સમર્થ હોય, તેવા સાધુએ લબ્ધિ અને લબ્ધિવંતના અભેદ ઉપચારથી આમર્દોષધિરૂપે કહેવાય છે. આના ભાવ એ છે, જેના પ્રભાવથી પેાતાના હાથપગ વગેરે અવયવાના સ્પમાત્રથી જ પોતાના તેમજ ખીજાના બધાયે રાગો દૂર થાય, તે આમર્માષધિલબ્ધિ કહેવાય છે.
૪૭૬
વિપ્રુડે-ખેલ-જલ-સર્વોષધિલબ્ધિઃ- પેશાબ અને નિષ્ઠાના વિપુષ એટલે અવયવા, વિશ્રુડ કહેવાય છે. પેશાબ અને વિષ્ઠાના અવયવા જ અહીં વિપુતૂં કહેવાય છે. ખીજા આચાર્ચે વિક્ એટલે વિષ્ઠા અને પત્તિ એટલે પેશાબ કહે છે.
વિષ્ઠા તથા પેશાબ–એ અને બીજા પણ શ્લેષ્મ, મેલ, વાળ, નખ વગેરે ઘણા અને બધા અવયવેા, જે સાધુઓના સુગ'ધી હાય અને રાગેાને શમાવવા સમર્થ હોય, તા સાધુ તે ઔષધની લબ્ધિવાળા કહેવાય છે. જેમકે વિષુડૌષધિ, ખેલ્લૌષધિ, જલૌષધિ, કેશાષધિ, નખૌષિધ વગેરે ઔષધિ તથા સવૈîષધિવાળા સાધુઓ કહેવાય છે. આના ભાવ એ છે કે,
જે સાધુના પ્રભાવથી એમની નિષ્ઠા તથા પેશાબના થાડા પણુ અંશ કે સુગધ રોગ સમૂહના નાશ કરવા સમર્થ થાય, તે વિષુડૌષધિ તથા ખેલ એટલે શ્લેષ્મ, નાકના મેલ, જલ્લ એટલે શરીરના મેલ. કાન, મેંદું, નાક, આંખ, જીભ વગેરેના જે મેલ તે જલ્લ કહેવાય. આ ખેલ અને જલ્લના પ્રભાવથી બધા રાગેા દૂર થાય અને સુગંધી અને તે ખેલીષધિ અને જલ્લૌષધિ કહેવાય. તથા જેના પ્રભાવથી વિષ્ટા, પેશાબ, વાળ, નખ વગેરે બધાયે અવયવા એકઠા થઈ બધે ઔષધરૂપ અને સુગધીરૂપે પરિણમે તે સવૈષધિ. ( ૧૪૯૬-૧૪૯૭)
जो सुणइ सव्वओ मुणइ सव्वविसए उ सव्वसोएहि ।
सुइ चहुए सदे भने सभिन्नसोओ सो || १४९८॥
જે સશ્રોતા એટલે કાંણાઆવડે બધુયે સાંભળી શકે અને બધા વિષય જાણી શકે તથા એક સાથે સાંભળેલા શબ્દોને ભિન્ન-ભિન્નસ્વરૂપે જાણી શકે તે સભિન્નશ્રોતા લબ્ધિ
સભિન્નશ્રોતાલબ્ધિ-જે શરીરના બધાયે દેશ એટલે અવયવાવડે સાંભળી શકે, તે સભિન્નશ્રેાતા કહેવાય. અથવા જે શબ્દ વગેરે સર્વ વિષયાને બધાયે શ્રોતા એટલે ઇન્દ્રિયેાવડે જાણી શકે એટલે કોઈપણ એક જ ઇન્દ્રિયવડે બીજી ઇન્દ્રિયવડે જાણુવા ચાગ્ય વિષાને જાણી શકે, તે સ ́ભિન્નશ્રોતાલબ્ધિમાન કહેવાય.