________________
૨૭૦, “ લબ્ધિઓ ” आमोसहि १ विप्पोसहि २ खेलोसहि ३ जल्लओसही ४ चेव । सव्वोसहि ५ संभिन्ने ६ ओही ७ रिउ ८ विउलमइलद्धी ९ ॥१४९२॥ चारण १० आसीविस ११ केवलिय १२ गणहारिणो य १३ पुव्वधरा १४ । अरहंत १५ चकवट्टी १६ बलदेवा १७ वासुदेवा १८ य ॥१४९३॥ खीरमहुसप्पिआसव १९ कोट्ठयबुद्धी २० पयाणुसारी २१ य । तह बीयबुद्धि २२ तेयग २३ आहारग २४ सीयलेसा २५ य ॥१४९४॥ वेउविदेहलद्धी २६ अक्खीणमहाणसी २७ पुलाया २८ य । परिणामतव वसेणं एमाई हुति लद्धीओ ॥१४९५॥
૧. આમાઁષધિલબ્ધિ, ૨. વિપુડૌષધિલબ્ધિ, ૩. એલૌષધિલબ્ધિ, ૪. જલ્લૌષધિલબ્ધિ, ૫. સવૈષધિલબ્ધિ, ૬. સંભિન્નશ્રેતલબ્ધિ, ૭. અવધિલબ્ધિ, ૮. ઋજુમતિલબ્ધિ, ૯. વિપુલમતિલબ્ધિ, ૧૦. ચારણલબ્ધિ, ૧૧. આશીવિષલબ્ધિ, ૧૨. મેવલિલબ્ધિ, ૧૩. ગણધરલબ્ધિ, ૧૪. પૂર્વ ધરલબ્ધિ, ૧૫. અહલબ્ધિ, ૧૬. ચક્રવર્તિલબ્ધિ, ૧૭. બળદેવ લબ્ધિ, ૧૮. વાસુદેવલબ્ધિ, ૧૯. ક્ષીરમધુસપિરાસવલબ્ધિ, ૨૦, કેષ્ઠકબુદ્ધિલબ્ધિ, ૨૧. પદાનુસારીલબ્ધિ, ૨૨. બીજબુદ્ધિલબ્ધિ, ૨૩. તેજલેયાલબ્ધિ, ૨૪. આહારકલબ્ધિ. ૨૫. શીતલેશ્યાલબ્ધિ, ૨૬. વૈકુર્વિદેહલબ્ધિ, ૨૭. અક્ષણમહાનસીલબ્ધિ, ૨૮. પુલાલબ્ધિ. આ અઠ્ઠાવીસ લબ્ધિઓ છે. આદિ શબ્દવડે બીજી પણ લબ્ધિઓ છે, એમ જણાય છે. જીના શુભ, શુભતર, શુભતમ પરિણામેના કારણે તથા અસાધારણ તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ એટલે ઋદ્ધિ વિશેષ જીવને પ્રાપ્ત થાય છે. (૧૪૯૨-૧૪૫) હવે અહીં કેટલીક લબ્ધિઓની કમસર વ્યાખ્યા જણાવે છે, તેમાં પ્રથમ આમાઁષધિ વગેરે પાંચ લબ્ધિઓની વ્યાખ્યા કરે છે. संफरिसणमामोसो मुत्तपुरीसाण विप्पुसो वावि (वयवा) । अन्ने विडिति विट्ठा भासंति पइत्ति पासवणं ॥१४९६॥ एए अन्ने य बहू जेसि सव्वेवि सुरहिणोऽवयवा । रोगोवसमसमत्था ते इंति तओ सहि पत्ता ॥१४९७॥
સંસ્પર્શન એટલે સ્પર્શ કર, તે આમ કહેવાય છે. પેશાબ અને વિષ્કા તે વિરૂષ કહેવાય છે. બીજાઓ વિહુ એટલે વિષ્ઠા અને પત્તિ એટલે પેશાબ કહે છે. આ બે તથા બીજા પણ સુગંધી અવયવો રેગાને સમાવવા સમર્થ હોય તે,