________________
૨૬૩. જીવ-અજીવનું અલ્પમહ્ત્વ
દેવા અસ`ખ્યગુણા, તેનાથી દેવી અસંખ્યગુણી, તેનાથી સિદ્ધો અન’તગુણા અને તેનાથી તિય ચે અનંતગુણા છે.
૪૪૯
મનુષ્ય સ્ત્રીએ સખ્યાતા કાડા-કોડી પ્રમાણુવાળી હાવાથી સહુથી થાડી છે. તેનાથી મનુષ્ય, અસંખ્યગુણા છે. કારણકે અહીં મનુષ્યથી સ...મૂષ્ટિમ મનુષ્યા પણ વેદની વિક્ષા કર્યા વગર લેવા. તે સમૂચ્છિમ મનુષ્ચા ઉલટી, નગરની ખાળ વિગેરેમાં ઉત્પન્ન થતા હૉવાથી અસંખ્યાત હોય છે. મનુષ્યાથી નારંક અસ‘ખ્યાતગુણા છે. ઉત્કૃષ્ટથી પણ મનુષ્યા શ્રેણીના અસખ્યાતમા ભાગે રહેલા પ્રદેશાના સમૂહ-રાશિ જેટલા છે. નારકા તા અશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિના પહેલા વ મૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણુતા જેટલી સખ્યા આવે, તેટલી શ્રેણીમાં રહેલા આકાશપ્રદેશ રાશિ પ્રમાણુ છે, માટે મનુષ્યાથી અસંખ્યગુણા છે. એમનાથી તિય "ચસ્ત્રીએ અસ ખ્યાત ગુણી છે. પ્રતરના અસંખ્યાતમા ભાગે રહેલ સંખ્યાત શ્રેણીમાં ૨હેલ આકાશપ્રદેશ રાશિપ્રમાણ છે. તેનાથી દેવા અસંખ્યાતગુણા છે. અસંખ્યાત ગુણપ્રતરના અસંખ્યાત ભાગે રહેલ અસંખ્યાત શ્રેણિમાં રહેલ પ્રદેશરાશિ જેટલા છે. તે દેવાથી દેવીએ બત્રીસ ગુણી હાવાથી દેવીએ સખ્યાતગુણી છે. એ દેવીએથી સિદ્ધો અનંતગુણા અને તેનાથી તિય "ચા અનંતગુણા છે. એનું કારણુ આગળની ગાથામાં કહ્યા મુજબ જાણી લેવું. (૧૪૩૩) હવે સામાન્યથી જ્વાની કાય વિશેષાનુસારે અલ્પમહુત્વ કહે છે. तस ते पुढवि जल वाउकाय अकाय वणस्सइ सकाया । थो असंखगुणाहि तिनि दोडणंत गुण अहिया || १४३४ ||
સ અપ છે, અગ્નિકાય, પૃથ્વીકાય, અપ્લાય, વાઉકાય, અકાય અસંખ્યગુણુ અધિક વનસ્પતિકાય અને સકાય અનંતગુણુ અધિક છે.
સહુથી ઘેાડા ત્રસકાય જીવા છે કારણકે એઇન્દ્રિય વિગેરે જ ત્રસકાય છે. અને તેઓ બીજી કાર્યાની અપેક્ષાએ અતિ ઘેાડા છે. તેમનાથી અગ્નિકાય જીવા અસંખ્ય ગુણા છે, કારણકે અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેમનાથી પૃથ્વીકાય જીવા વિશેષાધિક છે. ઘણા અસંખ્યાતા લાકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેમનાથી અપ્કાય જીવા વિશેષાધિક છે. અતિ ઘણા અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ છે. તેમનાથી વાયુકાય જીવા વિશેષાધિક છે. અતિ—અતિ ઘણા અસખ્યાતા લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે, તેમનાથી અકાય એટલે શરીર—કાય વગરના જીવા અન તગુણા છે, કારણકે સિદ્ધો અનંત છે. તેમનાથી વનસ્પતિકાયના જીવા અનંત લાકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણુ હાવાથી અનંત ચણા છે. તેમનાથી સકાય એટલે શરીરવાળા જીવા વિશેષાધિક છે. કારણકે તેમાં પૃથ્વીવિગેરે સવજીવાના સમાવેશ થતા હોવાથી. (૧૪૩૪)
કાય
૫૭