________________
૪૪૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ વગરના છે. આથી તેઓ પણ મરીને દેવલોકમાં જ જાય છે. ત્યાંની જમીન પણ ધૂળ, કાંટા, કાદવ વિગેરેથી રહિત અને બધા દેથી રહિત, બધી જગ્યા સમતલ અને રમણીય-સુંદર હોય છે. અહીં આગળ જે ગાથા સિવાયનું કહ્યું છે, તે બધું ઉપલક્ષણથી - જાણવું. (૧૪૨૯-૧૪૩૦-૧૪૩૧)
૨૬૩. “જીવ-અછવનું અલ્પબદુત્વ नर १ नेरईया २ देवा ३ सिद्धा ४ तिरिया ५ कमेण ईह हुंति । थोव १ असंख २ असंखा ३ अणंतगुणिया ४ अनंतगुणा ५ ॥१४३२॥
મનુષ્યો થોડા, તેનાથી નારકો અસંખ્ય ગુણ, તેનાથી દે અસંખ્ય- ગુણ તેનાથી સિદ્ધો અનંત ગુણા, તેનાથી તિય ચે અનંતગુણ હોય છે.
સહુથી ઘેડા મનુષ્ય છે. કારણ કે સંખ્યાના કોડાક્રોડ પ્રમાણ રૂપે છે. એકડાને ઇવાર ઠાણા બમણો કરવાથી જે રાશિ આવે તેટલા મનુષ્ય છે. એમનાથી નારકે અસંખ્યાત ગુણું છે. કારણકે અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પ્રદેશ સંખ્યાના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતા જેટલી પ્રદેશ સંખ્યા આવે, તેટલા પ્રમાણ ઘન કરેલ લેટની એક પ્રદેશવાળી શ્રેણમાં જેટલા આકાશ પ્રદેશે હય, તેટલા પ્રમાણુ નારકના જ છે, કારક છે. તે નારકેથી દે અસંખ્યાત ગુણ છે. વ્યંતરે અને જતિષીએ એ બંને અલગ-અલગ પ્રતરના અસંખ્યાતમાં ભાગે રહેલ શ્રેણીમાના આકાશપ્રદેશના સમૂહ જેટલા છે. એનાથી સિદ્ધો અને સગુણા છે કારણ કે કાળ અનંત છે અને છે મહિનામાં અવશ્ય કે ઈપણ મેક્ષમાં જાય છે અને ત્યાં ગયેલા ફરી ત્યાંથી કે ઈ પાછા આવતા નથી.
, એમનાથી પણ તિય અનંતગુણ છે. કારણ કે અનંતકાળે પણ એક નિગદના - અનંતમા ભાગે રહેલ જીવ સમૂહ જ ક્ષે જશે-ગયેલ છે અને તિર્યંચગતિમાં તે - અસંખ્યાત નિગદ છે અને દરેક નિગોદમાં સિદ્ધોથી અનંતગુણ જીવ રાશિ છે. (૧૪૩૨) * :" નારક, તિયચ, મનુષ્ય, દેવ સિદ્ધરૂપ પાંચ ઇવેનું અલ્પ* બહુવ કહ્યું. હવે નારકે, તિર્ય, તિયણિી મનુષ્ય, મનુષ્ય સ્ત્રીઓ, દેવ-દેવી અને સિદ્ધરૂપ આઠ નું અલ્પબદુત્વ કહે છે.
नारी १ नर २ नेइया ३ तिरिन्छ ४ सुर ५ देवि ६ सिद्ध ७ तिरिया ८ य । थोव असंखगुणा चउ संखगुणाऽणतगुण दोनी ॥१४३३॥ :
નારીઓ સહુથી થેડી, તેનાથી મનુષ્યો અસંખ્યગુણું, તેનાથી - નારક અસંય ગુણ, તેનાથી તિય સ્ત્રીઓ અસંખ્યગુણી, તેનાથી