________________
૨૬. છ સ્થાન વૃદ્ધિહાનિ
૪૪૧
જાણવા, સંખ્યાતાભાગ અધિક આ પ્રમાણે છે. પાછળ-પાછળના સયમસ્થાનને ઉત્કૃષ્ટ સખ્યાતવડે ભાગતા જે-જે સંખ્યા આવે તે સખ્યાતમ ભાગ જાણવા. તેથી તે સંખ્યાતભાગ અધિક સ્થાનેા જાણવા.
સખ્યાતગુણવૃદ્ધિ આ પ્રમાણે છે. પાછળ-પાછળના સયમસ્થાનમાં જે-જે નિર્વિ ભાગ ભાગા છે, તેને ઉત્કૃષ્ટ સંખ્યાતરૂપ સંખ્યાવડે ગુણવી. ગુણુતા જેટલી—જેટલી સખ્યા આવે તેટલા પ્રમાણ સંખ્યાતગુણુ અધિકસ્થાના જાણવા. એ પ્રમાણે અસખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિ વિચારવી, પર`તુ અસ`ખ્યાત ગુણવૃદ્ધિ પાછળ-પાછળના સ’ચમસ્થાનમાં નિર્વિભાગ ભાગેા અસંખ્યાત લેાકાષ્ઠાશ પ્રદેશ પ્રમાણુ અસંખ્યાતવડે ગુણવા અને અનંતગુણવૃદ્ધિમાં સ`જીવ પ્રમાણ અન તવડે ગુણવી.
આ ષસ્થાનક વિચાર સ્થાપના વગર મંદબુદ્ધિવાળાએ જાણી ન શકે, માટે તે સ્થાપના કર્મપ્રકૃતિના પટમાંથી જાણવી, અહીં ગ્રંથ વિસ્તારના ભયથી તાવતા નથી. સ્થાન શૂન્ય ન રહે માટે ફક્ત કઇંક સ્થાપના પ્રકારને જણાવીએ છીએ, તે આ પ્રમાણે,
-પહેલા આડી લાઇનમાં ચાર બિંદુએની સ્થાપના કરવી, અને તેને કડક એવુ નામ આપવુ. આ બધાયની એકબીજાથી અનંતભાગવૃદ્ધિપૂર્વક વૃદ્ધિ જાણવી. તે પછી તેનાથી આગળ અસંખ્યાતભાગવૃદ્ધિની સંજ્ઞારૂપે એકડાની સ્થાપના કરવી. તે પછી ફરીવાર પણ ચાર બિંદુએ લખવા. તે પછી એકડા લખવા વિગેરે ત્યાંસુધી લખવા જ્યાંસુધી વીસ બિંદુઓ અને ચાર એકડા ન થાય.
ત્યારબાદ સંખ્યાત ભાગ વૃદ્ધિના બગડા સ્થાપવા. તે પછી ફરીવાર વીસબિંદુએ અને ચાર એકડા લખવા. તે પછી ખીને ખગડા લખવા. એ પ્રમાણે વીસ-વીસ બિંદુએના આંતરામાં ચાર-ચાર એકડા અને તે એકડા પછી ત્રીજે અને ચાથા બગડાં લખવા. તે આગળ વીસબિંદુએ અને ચાર એકડા લખવા. એ પ્રમાણે સા બિંદુએ વીસ એકડા અને ચ ચાર બગડા થાય છે.
પછી ફરીવાર ચેાથા
અહીં ચાર બિંદુની આગળ વૃદ્ધિની સંજ્ઞારૂપે પહેલા ત્રગડો લખવે, તે પછી ફરીવાર સા બિંદુએ, વીસ ચાર ખગડા પછી ખીજો ત્રગડાં લખવા. એ પ્રમાણે સા બિંદુએ, વીસ એકડાઓ અને ચાર બગડા થયા પછી ત્રીજો-ચેાથેા ત્રગડા સ્થાપવા. તે પછી ચાર ત્રગડાની આગળ સે બિંદુએ, વીસ એકડા અને ચાર બગડા લખવા, તેથી પાંચસો બિટ્ટુએ, સા એકડા, વીસ ખગડા અને ચાર ત્રગડા થાય છે. અહીં આગળ ચાર બિંદુની આગળ 'અસંખ્યાતગુણુ વૃદ્ધિની સ’જ્ઞારૂપે પહેલા ચાગડા • લખવા. તે પછી ફરી પાંચસે ખિદુએ, સા એકડા, વીસ ખગડા અને ચાર ત્રગડા
૫૬