________________
४४२
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આગળની જેમ લખવા. તે પછી બીજે રેગડે લખવે. એ પ્રમાણે પાંચસે બિંદુએ સે એકડાઓ, વીસ બગડાઓ અને ચાર-ચાર ત્રગડા બતાવ્યા પછી ત્રીજે અને થે ચેગડે કમસર લખવા. ત્યારપછી ચેથા ચગડાની આગળ પાંચમા ચગડા યોગ્ય દલિકને સ્થાપી અનંતગુણ વૃદ્ધિની સંજ્ઞારૂપે પહેલે પાંચ લાખ. એ પ્રમાણે આગળ ઉપર કહ્યા ક્રમ મુજબ બીજો, ત્રીજે, ચોથો પાંચડે લખો. ત્યારપછી ચેથા પાંચડાની આગળ પાંચમા પાંચડાને ઉચિત ઇલિક લખવા પણ પાંચડે ન લખો. ત્યારપછી પહેલા-છેલા બિંદુ ચતુસ્ત્રવડે પહેલું ષસ્થાન પુરું થાય છે. જ્યારે ફરી પહેલા પછીનું બીજું સ્થાનક લખવાની-સ્થાપવાની ઈચ્છા થાય, ત્યારે તેની અપેક્ષાએ પહેલા અલગ ચાર બિંદુઓ લખવા. તે પછી એકડા વિગેરે બધીયે સંખ્યાની બધી વિધિ આગળ કહ્યા ક્રમ પ્રમાણે કરવી. હવે આંકડા અને બિંદુઓની કુલ સંખ્યા કહે છે. આ એક ષસ્થાનકમાં ચાર પાંચડા હોય છે ત્યારપછી પાંચવડે ગુણાકાર કર” એ પ્રમાણે કરણાનુસારે ચાર પાંચડાને પાંચવડે ગુણતા વીસ ગડા આવે છે. એ વિસ ચોગડાને પણ પાંચવડે ગુણતા સે ત્રગડા આવે છે. તે ત્રગડાને પણ પાંચે ગુણતા પાંચસે બગડા આવે છે થાય છે. તેને પણ પાંચે ગુણતા પચીસસે (૨૫૦૦) એકડા થાય છે. તે પચીસસે એકડાને પણ પાંચે ગુણતા સાડા બાર હજાર બિંદુઓ થાય છે. આ પ્રમાણે એક ષસ્થાનકમાં સર્વ સંખ્યા થાય છે. એ પ્રમાણે બાકીના સ્થાનકમાં પણ વિચારી લેવું. (૧૪૧૮)
૨૬૧. જેમનું અપહરણ ન થાય એવી વ્યક્તિ समणी १ मवगयवेयं २ परिहार ३ पुलाय ४ मप्पमत्तं ५ च । चउदसपुट्विं ६ आहारगं च ७ न य कोइ संहरइ ॥१४१९॥
શ્રમણી એટલે સાઠવી જે સંપૂર્ણ બ્રહ્મચર્યના શરણવાળી હોય તે, અપગતવેદ એટલે જેમણે વેદને સંપૂર્ણ ક્ષય કર્યો છે એવા છ-એટલે કેવળી જીવે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તપ સ્વીકારેલ મુનિઓ, અપ્રમત્તસંયત, ચૌદપૂર્વધર, આહારક શરીરવાળા મુનિએ-આ બધા જીવોનું વિદ્યાધર દેવ વિગેરે કેઈપણ દુશ્મનાવટથી દયાથી કે પ્રેમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવારૂપ અપહરણ ન કરી શકે, અહીં ચૌદપૂર્વે અને આહારકલધિવાળા બે જુદા લીધા છે. કારણ કે બધાયે ચૌદપૂર્વીઓ આહારકલબ્ધિવાળા નથી, પણ કઈક જ હોય છે, તે જણાવવા માટે. (૧૪૧૯)