________________
૨૪૮. શુક વિગેરેનું પ્રમાણ
૪૧૫ પંચાવન વર્ષ પછી આવને અભાવ થવાથી સ્ત્રીઓની નિ પ્રમ્યાન એટલે કરમાય છે એટલે ગભેંપત્તિના કારણવાળી રહેતી નથી. એને ભાવથ નિશીથ ચૂર્ણને પાઠ વડે બતાવે છે.
“શ્રી જ્યાં સુધી પંચાવન વર્ષ પૂરા ન કરે ત્યાં સુધી અમ્યાન નિવાળી હોય છે એટલે આર્તવ થાય છે અને ગર્ભધારણ કરે છે. પંચાવનમાં વર્ષે કેઈકને આર્તવ થાય પણ ગર્ભધારણ ન કરી શકે. પંચાવન વર્ષ પછી તે આર્તવ પણ હોતું નથી અને ગર્ભધારણ પણ હોતું નથી.” પંચેતેર વર્ષ પછી પુરૂષ અબીજ એટલે ગર્ભાધાન ગ્ય વિર્ય રહિત થાય છે.
આ પ્રમાણ વર્તમાન કાલીન સે વર્ષના આયુષ્યવાળા જીવોને આશ્રયી ગર્ભધારણ વિગેરેનું કોલમાન કર્યું છે. એનાથી વિશેષ હોય તે બાબત આ પ્રમાણે જાણવી. * વર્ષથી આગળ બસે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ વિગેરેથી લઈ મહાવિદેહ વિગેરે ક્ષેત્રના મનુષ્યના જે પૂર્વક્રોડ વર્ષને સર્વ આયુષ્ય હોય ત્યારે સર્વાયુના અડધા ભાગ સુધી સ્ત્રીઓની નિ ગર્ભધારણ અમ્લાન રૂપે હોય છે. પૂર્વઠ્ઠોડ વર્ષથી વધારે આયુષ્યવાળી સ્ત્રીઓ તે એકવાર જ પ્રસૂતિ કરવાના સ્વભાવવાળી, અપ્લાન
નિવાળી અને હંમેશાં સ્થાયી યૌવનવાળી હોય છે. પૂર્વ ક્રિોડ વર્ષ સુધીના આયુષ્ય સુધીના બધાયે પુરૂષે પિતાના આયુષ્યને છેલ્લે વીસમે ભાગ અબીજ રૂપે હોય છે. (૧૩૬૫–૧૩૬૬)
૨૪૮. શુક્ર વિગેરેનું પ્રમાણુ बीयं सुकं तह सोणियं च ठाणं तु जणणि गभंमि। . ओयं तु उबटुंभस्स कारणं तस्स रूवं तु ॥१३६७॥
માતાના ગર્ભમાં શરીરના બીજરૂપ શુક અને લેાહીનું સ્થાન છે. એ બેને વેગ એ બેનું મિશ્રણ એ જ કહેવાય છે. તે શરીરના આધારનું કારણ છે. અને તે શરીરનું સ્વરૂપ આ પ્રમાણે છે.
પિતાનું શક એટલે વીર્ય અને માતાનું લેહી એટલે રજ-એ બંને શરીરના બીજ રૂપે એટલે કારણ રૂપે છે. એ શુક અને લેહીનું પ્રથમ સ્થાન માતાના પેટમાં ગર્ભમાં છે. શુક્ર અને લેહીનું જે મિશ્રણરૂપ સમૂહ તે એજ કહેવાય છે. જે શરીરના આધારશરીરની રચનામાં પ્રથમ કારણ છે. તે શરીરનું સ્વરૂપ -વિગેરે ગાથારૂપે આગળ કહેવાશે. (૧૩૬૭)