________________
૨૩૬. અણુવ્રતના ભાગ
૪૦૫ પ્રાણાતિપાતના છ ભાંગાવડે ગુણતા બધા મળી બારસ છ— (૧૨૯) ભાંગા થાય છે. ચાર સાગના અહીં પાંચ ભેદે છે તેથી બારસે છન્ને પાંચ વડે ગુણતા ચેસઠ એંશી (૬૪૮૦) થાય છે. આટલા ભાંગા ચતુરંગી પાંચ વ્રતના છે.
પાંચ સંગીમાં મૈથુન વ્રત સંબંધિત પહેલા વિગેરે છ એ ભાંગાના દરેકના પરિગ્રહ સંબંધી છ-છ ભાંગાએ આવે છે એટલે છત્રીસ થયા. તે છત્રીસ અદત્તાદાનના દરેક છ યે ભાંગાઓને આવે છે એટલે બસે સેલ થાય. આ બસે સેલ મૃષાવાદના છ યે ભાંગાઓમાં દરેકના ગણતા બારસે છનું થાય છે. આ બારસે છ નુ પ્રાણાતિપાત વ્રત સંબંધી છે કે ભાંગાઓમાં દરેકના ગણતા સાતેસે છેતેર (૭૭૭૬) થાય છે. અહિં પંચસંગી એક જ ભાંગે છે, આથી સત્યતેરસે છેતરને એ કે ગુણતા “એક વડે ગુણતા તે જ સંખ્યા આવે એ ન્યાયે ગુણ્ય સંખ્યાની વૃદ્ધિને અભાવ હોવાથી સતેરસે છેતેર અવસ્થિત સંખ્યા આવે છે. પાંચ સંયેગી પાંચ વ્રતના કુલ્લે આટલા ભાગ થાય છે. વ્રતયંત્રની સ્થાપના આ પ્રમાણે છે.
-
પ્રા. મૃ. અ. મૈ. ૫. ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૧૩- ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧
૨૧૬ ૧૨૯૬
૩૦ - ૩૬૦
૨૧૬૦ ૬૪૮૦ ૭૭૭૬
૧૦
૫
ગુણ્ય સંખ્યા, ગુણકારક સંખ્યા અને જવાબ રૂપ આવેલ સંખ્યા એ ત્રણ સંખ્યા વડે પાંચમી દેવકુલિકા પૂર્ણ થાય છે. એ પ્રમાણે બધીયે દેવકુલિકાઓની ઉત્પત્તિ મતિમાને-નિપુણેએ સ્વયં જાણું લેવી. એમાં ઉત્તરગુણ સ્વીકારરૂપ તથા અવિરત સમ્યફદષ્ટિરૂપ બે ભેદને ઉમેરતા આગળ કહેલા ત્રીસ વિગેરે ભાંગાઓની સર્વ સંખ્યા આ પ્રમાણે જાણવી. સેલ હજાર આઠસે છ (૧૬૮૦૬) (૩૦+૩૬૦+૨૧૬૦+૬૪૮૦-૭૭૭૬ = ૧૬૮૦૬) આ સંખ્યા આગળ કહેલ પાંચ સંખ્યારૂપ તેના પિંડાથે એટલે સર્વ સમૂહની સંખ્યા રૂપે છે. દર્શન વિગેરે પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષ રૂપે છે. વ્રત રૂપે નથી કારણ કે તે પ્રતિમાઓનું સ્વરૂપ-ત્રનું સ્વરૂપ અલગ પ્રકારે છે. આ શ્રાવકના પાંચ અણુવ્રતને આશ્રયી કહ્યા છે. બાર વ્રતના અનુસાર અતિઘણા ભેદો થાય છે તે કહે છે. (૧૩૪૬–૧૩૪૯).