________________
:૪૦૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ तेरसकोडिसयाई चुलसी जुयाई बारस य लक्खा । . : सत्तासीई सहस्सा दो य सया तह दुरूत्ताय ॥१३५०।।
તેરસેર્યાસી કડ, બારલાખ, સત્યાસી હજાર બસો ને બે. (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) - - તેરસે ચોર્યાસી કોડ બારશાખ સત્યાસી હજાર બસ બે (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) આ સંખ્યા છે ભંગી યુક્ત બાર દેવકુલિકાઓની આવેલી સર્વ સંખ્યાના સમૂહમાં - ઉત્તરગુણ તથા અવિરત સમ્યફવરૂપ બે ભેદ ઉમેરવાથી થાય છે. આ બધાયે ભેદ શ્રાવકેના વ્રતના ભાંગાઓના કહ્યા છે. સાધુઓને તે સત્તાવીસ ભાંગા જ થાય છે. તે આ પ્રમાણે ' જે મન-વચન-કાયાથી કરે નહીં એમ મન-વચન-કાયા વડે કરાવે નહીં એમ મન-વચન-કાયા વડે અનુમોદે નહીં. આ નવ ભાંગા થયા. એ વર્તમાન કાળાનુસાર નવ, ભૂતકાળને આશ્રયી નવ અને ભવિષ્યકાળ આશ્રયી નવ એ પ્રમાણે બધા મળી સત્તાવીસ ભાંગા થાય છે. ભાષ્યકારે કહ્યું છે કે,
“સાધુઓને એક–એક (ગે) ત્રણ કરવડે અને ત્રણકાળવડે એમ ત્રણ ઘન રૂપ એટલે (૩૪૩ ૪૩ = ૨૭) સત્યાવીસ સંખ્યા રૂપ બધા ભાંગાની હોય છે. અને ગૃહસ્થના એક સુડતાલીસ છે.” *
અહીં ન કરું ન કરવું વિગેરે એક-એક વેગને મન વિગેરે ત્રણ કરણ સાથે ત્રણ કાળ સાથે ચારણ કરવી. તેથી ત્રણેનો જે ઘન એટલે સત્તાવીસ રૂ૫ સંખ્યા સાધુઓના ભાંગારૂપે જાણવી. કારણ કે સાધુઓએ “સર્વ સાવદ્ય યોગ પ્રત્યાખ્યામિ ” એ પ્રમાણે પરચકખાણ કર્યું હોય છે. આથી તેમના પચ્ચકખાણના ભાંગાની સંખ્યાનું પ્રમાણ આ પ્રમાણે થાય છે. સર્વ સાવદ્યાગના પચ્ચકખાણવાળા ગૃહસ્થને પચ્ચક્ખાણના એસે સુડતાલીસ ભાંગા જાણવા. (૧૩૫૦)
૨૩૭. અઢાર પાપસ્થાનક सव्वं पाणाइवायं १ अलियं २ मदत्तं ३ च मेहुणं सव्वं ४ । सव्वं परिग्गहं ५ तह राईभत्तं ६ च वोसरिमो ॥१३५१॥ सव्वं कोहं ७ माणं ८ मायं ९ लोहं १० च राग ११ दोसे .१२ य । कलहं १३ अब्भक्खाणं १४ पेसुन्नं १५ परपरीवायं १६ ॥१३५२॥ . मायामोसं १७ मिच्छादसण सल्लं १८ तहेव वोसरिमो। अंतिमऊसासंमि देहंपि जिणाइ पच्चक्ख ॥१३५३॥ -