________________
૪૦૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ એ પ્રમાણે આગળ મુજબ છ ભાંગા જાણવા, એ પ્રમાણે મૈથુન પરિગ્રહમાં પણ દરેકના છ-છ ભાંગા થાય છે. બધા મળી અઢાર ભાંગા થાય. આ મૃષાવાદના પહેલા ભાંગાને છેડ્યા વગર આવે છે. એ પ્રમાણે બીજા વિગેરે છ ભાંગામાં પણ અઢાર-અઢાર થાય છે. બધા મળી એક આઠ ભેદ થાય છે.
૧. સ્થૂલ અદત્તાદાન અને સ્થૂલ મૈથુનને દ્વિવિધવિવિધ પચ્ચકખાણ કરે. ૨. સ્થૂલ અદત્તાદાન દ્વિવિધ-ત્રિવિધે, સ્થૂલ મૈથુન દ્વિવિધ-ત્રિવિધે ૩. એ પ્રમાણે આગળ મુજબ છ ભાંગા જાણવા. એ પ્રમાણે મિથુન અને પરિગ્રહમાં પણ છ-છ ભાંગા એટલે બધા મળી બાર થયા. આ ભાંગા સ્થૂલ અદત્તાદાનના પ્રથમ ભાંગાને છોડ્યા વગર આવેલા છે. એ પ્રમાણે બીજા વિગેરે છ ભાંગામાં બાર-બાર ભેદ ગણતા બધા મળી તેર (૭૨) ભેદ થાય છે.
સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહને દ્વિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરે, સ્થૂલ મૈથુન કિવિધ-ત્રિવિધે, સ્થૂલ પરિગ્રહ દ્વિવિધ-દ્ધિવિધે એ પ્રમાણે આગળ મુજબ છ ભાંગા થાય છે. આ ભાંગ સ્કૂલ મિથુનનો પ્રથમ ભાંગાને છોડ્યા વગર આવે છે. એ પ્રમાણે બીજા વિગેરેમાં દરેક ભાંગા પણ દરેકના છ-છ ભેદ ગણતા બધા મળી છત્રીસ થાય છે, એકસે ચુમ્માલીસ. એકસો આઠ, બેતેર, છત્રીસ (૧૪૪+૧૦૮૧૭૨+૩૬ = ૩૬૦) આ બધા મૂળથી લઈને કુલે ભાંગ ત્રણસે સાઈઠ થાય છે. એ પ્રમાણે ત્રણ સગી વિગેરેમાં પણું ભાંગાઓનું ઉચ્ચારણ કરવું. અહીં ગ્રંથ વિસ્તારના ભયથી બતાવતા નથી.
ત્રિકસંગી એક-એક ભાંગામાં દરેક બસે સોળ ભેદ થાય છે. તે આ પ્રમાણે મૃષાવાદ સંબંધિત પહેલે ભાંગે અવસ્થિત અદત્તાદાન સંબંધીત છ ભાંગા એ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા. પાંચમા, છઠ્ઠામાં પણ છ ભાંગાઓ આવે, તેથી અહીં પણ છત્રીસ ભાંગા થયા. તે પણ પ્રાણાતિપાતના પ્રથમ ભાંગાએ આવ્યા. એ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા, પાંચમા, છઠ્ઠામાં પણ પ્રાણાતિપાત સંબંધી ભાંગાએ ગણતા છત્રીસ-છત્રીસ આવે છે. આથી છત્રીસને છ વડે ગુણતા બસ્સે સેલ ભેદ થાય છે. અહિં ત્રણ સગી દસ ભાંગે છે તેથી બસે સેલને દસ વડે ગુણતા એકવીસસે સાઈઠ (૨૧૬૦) કુલે ભાંગા થાય છે. આટલા ત્રિકસંગી પાંચ વ્રતના ભાંગા થાય છે. - ચાર સંયેગી એક-એક ભેદમાં બારસે છ– ભાંગા દરેક ભેદમાં થાય છે. તે આ પ્રમાણે. અદત્તાદાન સંબંધી પહેલે ભાંગે અવસ્થિત અને મૈથુન વ્રત સંબંધિત છ ભાંગા આવે છે. એ પ્રમાણે બીજા-ત્રીજા-ચોથા–પાંચમા અને છઠ્ઠાના પણ છ-છ ભાંગા આવે, આથી બધા મળી છત્રીસ ભાંગા થાય છે. આ ભાંગા મૃષાવાદના પ્રથમ ભાંગાવડે આવ્યા. એ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા. પાંચમ, છઠ્ઠા ભેદવડે પણ મૃષાવાદના ભાંગા છત્રીસ છત્રીસ આવે આથી બધા મળી બસેસેળ ભાંગા થાય. આ ભાંગાઓને