________________
૪૩
૨૩૬. એણત્રના ભાગ આ વ્રત સંબંધિત એક સંગી પાંચ ભેદના (૩૦) ત્રીસ ભાંગા થાય છે, બે સંગી દસ ભેદના ત્રણસો સાઈઠ (૩૬૦) ભાંગા થાય છે. ત્રણ સંયેગી દસ ભેદોના એકવીસ સે સાઠ (૨૧૬૦) ભેગા થાય છે, ચાર સંવેગી પાંચ ભેદના (૬૪૮૬) ચોસઠ એંસી ભાંગા
થાય છે, પાંચ સંયેગી એક ભેદના સત્યતેરસે છેતેર (૭૭૭૬) ભાંગા થાય છે. , .. આની વિચારણા આ પ્રમાણે છે. કોઈક સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ
અણુવ્રતને સ્વીકારે છે. તેમાં એક સંયેગી પાંચ ભેદ છે. એટલે એકએકમાં એક એક સંયેગી દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ-છ ભાંગા થાય છે તેથી છ ને પાંચે ગુણતા ત્રીસ થાય છે. આટલા પાંચના એક–એક સગી ભાંગા થાય છે. તથા એકએક દ્ધિક સંગી - ભાંગામાં છત્રીસ-છત્રીસ ભાંગાઓ થાય છે. તે આ પ્રમાણે પ્રાણાતિપાત વ્રત સંબંધી દ્વિવિધ-ત્રિવિધ પહેલો ભાંગે અવસ્થિત છે. મૃષાવાદ સંબંધિત છ ભાંગા આવે એ પ્રમાણે પ્રાણાતિપાત સંબંધી દ્વિવિધ-દ્વિવિધ રૂપ બીજો ભાગ પણ અવસ્થિત છે. મૃષાવાદ સંબંધિત છે ભાંગો મળે. એ પ્રમાણે પ્રાણાતિપતિ વ્રત સંબંધિત દ્વિવિધએકવિધ-ત્રીજો ભાંગે અવસ્થિત છે. એકવિધ-ત્રિવિધ રૂપ એથે ભાંગે તથા એકવિધ દ્વિવિધરૂપ પાંચમો ભાંગે અને એકવિધ એકવિધ રૂપ છઠ્ઠો ભાંગે પણ અવસ્થિત છે. એ પ્રમાણે મૃષાવાદ સંબધિ છ ભાંગા દરેક ભેદના આવે છે. તેથી છ ને વડેગુણુતા છત્રીસ થાય છે. અહિં બે સંયેગી દસે ભેદે છે. આથી છત્રીસને દસવડે ગુણતા ત્રણસે સાઈઠ થાય છે. આટલા ક્રિકસંગી પાંચ વતન ભાંગા થાય છે. ભાંગાઓનું ઉચ્ચારણ આ પ્રમાણે,
૧. સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ દ્વિવિધ-વિવિધ કરે તેમ સ્થૂલ મૃષાવાદને * પણ દ્વિવિધ-ત્રિવિધે પચ્ચકખાણ કરે. ૨. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ–ત્રિવિધ અને સ્થૂલ
મૃષાવાદ દ્વિવિધ-દ્વિવિધ ૩. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ ત્રિવિધ અને સ્થૂલ મૃષાવાદ દ્વિવિધ એકવિધે. ૪સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ-વિવિધ, સ્થૂલ મૃષાવાદ એકવિધ ત્રિવિધે ૫. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ–વિવિઘ, સ્થૂલ મૃષાવાદ-એકવિધ દ્વિવિધ. ૬. સ્થૂલ પ્રાણાતિપાત દ્વિવિધ–ત્રિવિધ, સ્થૂલ મૃષાવાદ એકવિધ એકવિધ.
એ પ્રમાણે સ્થૂલ અદત્તાદાન મિથુન અને પરિગ્રહમાં પણ દરેકના છ-છ ભાંગા ગણતા બધા મળી ચેવીસ ભાંગા થાય છે. આ દ્વિવિધ-ત્રિવિધરૂપ પ્રાણાતિપાતના - પહેલા ભાગાને છોડ્યા વગર આવે છે. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચેથા, પાંચમા તથા
છઠ્ઠા ભાંગામાં પણ પ્રાણાતિપાતના ભાંગા વીસ, ગ્રેવીસ, થાય છે. એ બધા મળી
એકસે ચુમ્માલીસ થાય છે. . . . ૧. સ્થૂલ મૃષાવાદનું પચ્ચકખાણ દ્વિવિધ-ત્રિવિધ કરે, સ્થૂલ અદત્તાદાન પણ કે દ્વિવિધ-ત્રિવિધ, ૨. સ્થૂલ મૃષાવાદ દ્વિવિધ વિવિધ સ્થૂલ અદત્તાદાન પણ દ્વિવિધ-દ્વિવિધ