________________
૨૩૧ સાત સમુદ્દઘાત.
३७७ પ્રમાણુ દંડ કરે છે–કાઢે છે. દંડ કરીને વૈક્રિય શરીરના નામકર્મના સ્થલપુદ્ગલ જે આગળ બાંધ્યા હતા તેને ક્ષય કરે છે. કહ્યું છે કે–“વૈકિય સમુદ્રઘાત વડે સમુદ્દઘાત કરે છે, સમુદ્રઘાત કરી સંખ્યાતા એજનને દંડ કાઢે છે. દંડ કાઢી યથા બાદરપુદ્ગલેને પરિસાડે એટલે નાશ કરે છે.
૫. તૈજસ સમુદ્દઘાત -
તેજ વિષય જે હોય તે તૈજસ. તૈજસ એ જ સમુદ્દઘાત તે તેજસસમુદ્દઘાત. આ સમુદ્રઘાત તેજલેશ્યા છેડવાના વખતે હોય છે. તેજસ શરીર નામકર્મના આધારે આ સમુદ્દઘાત હોય છે. તે આ પ્રમાણે. તેજલેશ્યા-લબ્ધિવાળા કેધિત થયેલ સાધુ સાતઆઠ ડગલા પાછો હટી પહેળાઈ–જાડાઈ વડે શરીર પ્રમાણ અને લંબાઈ વડે સંખ્યાતા
જન પ્રમાણ જીવના પ્રદેશને દંડ શરીરની બહાર કાઢી જેના પર કેધ કર્યો હોય, તે મનુષ્ય વિગેરેને બાળે છે. એમાં તે તેજસશરીરનામકર્મના ઘણા પુદ્ગલેને ક્ષય કરે છે.
૬. આહારક સમુદ્રઘાત -
આહારક શરીરનો આરંભ કરતાં જે સમુદ્રઘાત થાય તે આહારક સમુદઘાત. તે આહારક શરીર નામકર્મના આધારે થાય છે. તે આ પ્રમાણે–આહારક શરીરની લબ્ધિવાળ જીવ, આહારકશરીર કરવાની ઈચ્છાથી શરીર પ્રમાણ પહ–જોડે અને સંખ્યાતા યોજનને લાંબે પોતાના આત્મપ્રદેશને દંડ શરીર બહાર કાઢી યથાસ્થૂલ આહારકશરીરનામકર્મના યથાસ્થૂલ પુદ્દગલને જે આગળ બાંધેલ હતા તેને ક્ષય કરે છે. આ છ સમુદ્દઘાતમાં દરેકને અંતર્મુહુર્ત કાળ છે.
૭. કેવલિ સમુદ્દઘાત :
કેવલિઓને પરમપદ એટલે મોક્ષ પામવાના અંતમુહુર્ત પહેલા જે થાય. તે કૈવલિક તે કેવલિક એ જ સમુદઘાત. તે કેવલિક સમુદ્દઘાતઆ સમુદ્દઘાત શાતા–અશાતા વેદનીયકર્મ શુભાશુભ નામકર્મ ઉચ્ચ-નીચ ગેવકર્મને આધારે થાય છે. આ સમુદઘાતની ગ્રંથકાર જાતે આગળ વિસ્તારથી વ્યાખ્યા કરશે. હવે આ સમુદઘાતે ક્યા જીવમાં કેટલા હોય છે, તે વિચારે છે. આ કહેલ સાતે સમુદઘાતે મનુષ્યને હોય છે. કારણ કે મનુષ્યને બધાયે ભાવ હોય છે. ૧૩૧૧
एगिंदीण केवलि आहारगवज्जिया इमे पंच । पंचावि अवेउव्वा विगलासन्नीण चत्तारि ॥१३१२॥
કેવલિ અને આહારક વગર એકેન્દ્રિયને આ પહેલા પાંચ હોય છે. આ પાંચે પણ વૈક્રિય વગર ચાર વિકપ્રિય અને અસંજ્ઞીઓને હોય છે. ૧. બાદર ४८