________________
૩૭૨
પ્રવચનસારે દ્વાર ભાગ–૨
અંદર સાધકતમ એટલે મુખ્ય કરણ-સાધન છે કહ્યું છે કે.... જીવ કામ ણુ શરીર સહિત મરણની જગ્યા છેાડી ઉત્પન્ન થવાની જગ્યા તરફ જાય છે. પ્રશ્ન :- જો જીવ કામણુ શરીર સાથે એક ગતિમાંથી તા જતા આવતા તે શરીર કેમ દેખાતું નથી ?
ખીજી ગતિમાં જાય છે
ઉત્તર ઃ- કર્મ પુદ્ગલાની અતિ—સૂક્ષ્મતા હાવાથી ચક્ષુ ઇન્દ્રિયવડે જેઈ શકાતા નથી. તથા બીજા દેશ નકારાએ પણ કહ્યું છે કે સૂક્ષ્મ હોવાથી પ્રવેશ કરતા કે નીકળતા વચ્ચે સંસારી દેહ જણાતા નથી. માટે દેખાતા ન હોવા છતાં પણ અભાવ નથી. આ પ્રમાણે ચાર પ્રકારે મનાયાગ, ચાર પ્રકારે વચનયાગ અને સાત કાયયેાગ એમ ૫દર ચેાગા છે.
પ્રકારે
પ્રશ્ન ઃ- પાંચમું તૈજસ નામનું પણુ શરીર છેજે ખાધેલા આહારને પચાવવામાં નિમિત્તરૂપ છે. અને જેના કારણથી વિશિષ્ટ તપ વિશેષ દ્વારા ઉત્પન્ન થનારી વિશેષવાળા પુરુષ તેોલેશ્યા છેાડી શકે છે તે શરીર કેમ ન કહ્યું ?
લબ્ધિ
ઉત્તર ઃ- તે શરીર હંમેશા કાણુ સાથે જ રહેનારું હાવાથી કાણુના ગ્રહણુ વડે તેજસનું ગ્રહણ પણ થઈ જાય છે. (૧૩૦૫)
૨૮. ગુણઠાણાએ ઉપર પરલેાકતિ
मिच्छे सासाणे वा अविरयभावंभि अहिगए अहवा ।
जंति जिया परलोय सेसेकार सगुणे मोतु ॥१३०६॥
મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતભાવને પ્રાપ્ત કરી પરલેાકમાં જાય છે અથવા બાકીના અગ્યાર(૧૧) ગુણુઠાણા સિવાય ત્રણ ગુણુઢાણામાં રહેલા જીવા પરલાકમાં જાય છે.
મિથ્યાત્વ, સાસ્વાદન, અને અવિરત એટલે અવિરત સમ્યગ્દષ્ટિપણાને પામી એટલે લઈને જીવા પરલાકમાં એટલે બીજા ભવમાં જાય છે. મિશ્ર, દેશવિરતિ વિગેરે બાકીના અગ્યાર ગુણુઠાણા આ ભવમાં સર્વથા છોડીને જીવા પરલાકમાં જાય છે. એની વિચારણા આ પ્રમાણે છે–
મિથ્યાત્વની સાથે પરલેાકગમન તા પ્રસિદ્ધ છે. કારણ તે તે મધે સ્થળે હાય છે. એ પ્રમાણે સાસ્વાદન ભાવમાં પણ છે કહ્યુ` છે કે “સાસ્વાદની અનતાનુબંધીના બંધ, ઉદય અને આયુષ્યના બંધપૂર્વક કાળ કરે છે, ” સમ્યક્ત્વ પામેલાની દેવ વિગેરેમાં ઉત્પત્તિ હાવાથી અવિરત સમ્યગ્દષ્ટિપણામાં પણ પરલેાગમન હાય છે. મિશ્ર AAઠાણાને પામેલા “મૈં સમિોળરે થારનું” એ વચનાનુસારે ભવાંતરે જતા નથી. દેશવિરતિ વિગેરે ગુણુઠાણાઓ તા વિરતિ હાય તા જ હોય છે. અને વિરતિ આયુષ્ય સુધીની મર્યાદાવાળી છે માટે તે ગુણુઠાણાઓમાં પરલેાક ગમન સાઁભવી ન શકે. (૧૩૦૬)