________________
૨૨૯ ગુણઠાણુઓનું કળ પ્રમાણે मिच्छत्तम भव्वाणं अणाइय मणतयं च विन्नेयं । भव्वाणं तु अणाई सपज्जवसियं च सम्मते ।१३०७। छावलियं सासाणं समहियतेत्तीससायर चउत्थं । देसूण पुन्बकाडी पंचमगं तेरसं च पुढो ॥१३०८॥ लहुपंचक्खर चरिंमं तइयं छट्ठाइ बारसं जाव । इह अट्ठ गुणढाणा अंतमुहुत्ता पमाणेणं ॥१३०९॥
મિથ્યાત્વ, અભવ્યોને અનાદિ અનંત જાણવું. ભોને અનાદિ સાંત અને પતિત સમકિતીને સાદિસાંત કાળ જાણવું.
સાસ્વાદન છ આવલિકા પ્રમાણુ, ચોથું સાધિક તેત્રીસ સાગરેપમ, પાંચમું તથા તેરમું બને જુદા-જુદા દેશેાન પૂર્વક્રોડવર્ષ, હૃસ્વ પાંચ અક્ષરકાળ પ્રમાણુ છેલ્લું, ત્રીજું અને છઠાથી બારમાં સુધીએ આઠ ગુણડાણાને અંતમુહૂર્ત કાળ છે.
મિથ્યાત્વના કાળની વિચારણા ચતુર્ભગીપૂર્વક કરે છે. તે આ પ્રમાણે ૧. અનાદિ અનંત, ૨. અનાદિ સાંત, ૩. સાદિ અનંત અને ૪. સાદિ સાંત.
એમાં વિપરીત રૂચિરૂપ મિથ્યાત્વ અભવ્યને અનાદિ અનંતકાળનું જાણવું, અનાદિ એટલે શરૂઆત વગરનું અને અંત વગરનું તે અનંત. અભવ્યને અનાદિકાળથી મિથ્યાત્વ છે અને ભવિષ્યમાં તેને અભાવ થવાનો સંભવ નથી માટે અનાદિ અનંત.
ભવ્યને અનાદિસાંત કાળનું મિથ્યાત્વ છે. આથી ભવ્યને સાદિસાંત કાળપણ. જાણ, સાતત્વ સમ્મહત્વ પ્રાપ્ત થયે છતે થાય છે અને ભાવાર્થ આ પ્રમાણે છે. . જે અનાદિ મિથ્યાદષ્ટિપણામાં રહેલ ભવ્યજીવ સમ્યકત્વ પામશે, માટે તેનું મિથ્યાત્વ અનાદિસાંત કહેવાય છે. કારણ કે અનાદિકાલથી તે મિથ્યાત્વ ભવ્યમાં હોય છે અને ભવિષ્યમાં ભવ્યત્વ પણ અન્યથા અનુપપત્તિના કારણે અવશ્ય સમકિત પ્રાપ્ત થવાથી શાંત છે. હવે જે અનાદિ મિથ્યાષ્ટિ સમકિત પામીને કેઈક કારણથી ફરી મિથ્યાત્વ પામે છે. તેને તે મિથ્યાત્વ સાદિ છે. કારણ કે સમ્યફ પામ્યા પછી ફરીવાર તે મિથ્યાત્વ પામતે હેવાથી તેનું સાદિપણું છે. અને મિથ્યા જઘન્યથી અંતમુહૂતકાળ અને ઉત્કૃષ્ટથી અરિહંતની આશાતના વિગેરે પાપની બહુલતાના કારણે અર્ધપુદગલ પરાવર્તકાળ સુધી રહી ફરી જ્યારે સમ્યહવ પામે ત્યારે તેનું સાતત્વ ઘટે છે, સાદિ