________________
૨૧૫ આઠ ક
આ દનાવરણુ નિદ્રાદિને બેવડાવવાપૂર્વક એટલે નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા અને થિણુદ્ધિ સહિત ગણતા નવ પ્રકારે થાય છે, ગાથામાં જે વિભક્તિના લાપ આષ પ્રયાગથી છે. નિદ્રા વિગેરે એટલે નિદ્રા-પ્રચલા શબ્દ બેવડાવવાનું જણાવવા નિદ્રા— નિદ્રા, પ્રચલા-પ્રચલા અર્થ જાણવા,
૩૧૩
આ શાસ્રમાં નવ પ્રકારે દનાવરણ કહ્યું છે. આ દનાવરણુક જીવના સામાન્ય ઉપયાગરૂપ દશ નગુણને આવરે એટલે ઢાંકે છે. નિદ્રાપ'ચક ફક્ત પ્રાપ્ત થયેલ ઇનલબ્ધિના ઉપઘાત કરે છે અને દનાવરણુચતુષ્ક મૂલથી દશનલબ્ધિને હણે છે.
ગંધહસ્તિજીએ પણ કહ્યું છે કે, “ પ્રાપ્ત થયેલ દશનલબ્ધિના ઉપઘાત કરવામાં નિદ્રા વિગેરે પ્રવર્તે છે. દર્શાનાવરણુ ચતુષ્કતા ઉગતાના જ નાશ કરનાર હાવાથી મૂળ ઘાત સહિત દેનલબ્ધિને હણે છે.
૩. વેદનીય
૧. શાતાવેદનીય ૨. અશાતાવેઢનીય. એમ એ પ્રકારે વેદનીયકમ છે. એ બંને અનુક્રમે સુખ અને દુઃખના કારણરૂપે છે. એટલે શાતાવેદનીય સુખનું કારણ છે અને અશાતાવેદનીય દુઃખનું કારણ છે. (૧૨૫૪–૧૨૫૫) ૪. મેાહનીય
कोहो माणो माया लोभोऽणताणु बंधिणो चउरो । एवमपच्चक्खाणा पच्चक्खाणा य संजलणा ।। १२५६ || सोलस इमे कसाया एसो नवनोकसाय संदोहो । इत्थी पुरिस नपुंसकरूवं वेयत्तयं तंमि || १२५७॥ हास रई अरई भय सोग दुर्गुछत्ति हास छक मिमं । दरिसण तिगं तु मिच्छत्त मीस सम्मत्त जोएणं ।। १२५८ ||
ક્રોધ, માન, માયા, લાલ, એમ ચાર-ચાર અનંતાનુબધી અપ્રત્યા ખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન-આ સાલ કષાયેા છે તથા નવ નાકષાય આ રીતે છે. સ્ત્રી-પુરુષ, નપુ સક-એમ ત્રણ વેદ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા-એમ હાસ્યષક તથા મિથ્યાત્વ, મિશ્ર, સમકિત મેાહનીય-એમ દશ નમાહનીયત્રિક,
દનમાહનીય અને ચારિત્રમાહનીય–એમ બે પ્રકારે માહનીયક્રમ છે.
દન એટલે સમ્યક્ત્વ તે સમ્યક્ત્વને મેહ પમાડે એટલે સમ્યક્ત્વમાં જે મુંઝવે તે દનમાહનીય.
૪૦