________________
પ્રવચનસારાદ્ધાર ભાગ–૨
ચારિત્ર એટલે પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ તથા નિષ્પાપપ્રવૃત્તિના સેવનરૂપ જણાવનાર જે આત્માના પરિણામ, તે ચારિત્ર. તે ચારિત્રમાં મેહ પમાડે એટલે મુંઝવે તે ચારિત્રમેાહનીય. એમાં ચારિત્રમાહનીયને ઘણા વિષય હોવાથી પ્રથમ ચારિત્રમેાહનીય બતાવે છે.
તે ચારિત્રમાહનીય કષાય અને નાકષાય-એમ એ પ્રકારે છે. તેમાં ક્રોધ, માન, માયા, લેાભ એમ અનંતાનુબંધીના ચાર કષાય છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલનના ક્રોધ વિગેરે ચાર ચાર ગણુતા બધા મળી સાલ કષાયેા થાય છે. તથા સ્ત્રી, પુરુષ, નપુસક-એમ ત્રણ વેદ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, હાસ્યષટ્ક-એમ નવ નાકષાયા છે.
૩૧૪
દનમાહનીયના મિથ્યાત્વાહનીય, મિશ્રમેાહનીય અને સમ્યક્ત્વમેાહનીય-એમ ત્રણ પ્રકાર છે. આ અઠ્ઠાવીસ માહનીયની પ્રકૃતિ છે. (૧૨૫૬–૧૨૫૮ ) इय मोह अट्टवीसा नारयतिरिनरसुराज्य चउकं ।
गोयं नीयं उच्चं च अंतरायं तु पंचविहं ।। १२५९ ।।
दाउन लहइ लाहो न होइ पावइ न भोग परिभोगं । निरूओsa असतो होड़ अंतरायप्पभावेण ॥१२६०॥
નારક, તિયા, મનુષ્ય, દેવ-એ ચાર આયુષ્ય છે. ગાત્ર-ચ-નીચ છે. અંતરાય પાંચ પ્રકારે છે. આપી ન શકે, લાભ ન થાય, ભાગ અને પરિભાગ ન પામે, નિરાગી હોવા છતાં અશક્ત થાય તે અંતરાયનેા પ્રભાવ છે. ૫. આયુષ્ય – :
નરકાયુ, તિય ચાયુ, મનુષ્યાયુ, દેવાયુ-એમ ચાર પ્રકારે આયુષ્યની પ્રકૃતિએ છે. ૬. ગાત્ર :
ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર-એમ એ પ્રકારે ગાત્રકમ છે.
૭. અતરાય ઃ
અંતરાયકર્મ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે નાનાંતરાય, લાભાંતરાય, ભેાગાંતરાય, ઉપભાગાંતરાય અને વીર્યા તરાય. આ ભેદને સારી રીતે જાણવા માટે એના અર્થ ગ્રંથકારખતાવે છે. જે અંતરાયના પ્રભાવથી જીવ વસ્તુ હાતે છતે દાન આપી ન શકે તે દાનાંતરાય. એ પ્રમાણે જેના પ્રભાવથી જીવને લાભ ન થાય તે લાભાંતરાય. જેના પ્રભાવથી જીવ ભાગા અને પિરાગાને પ્રાપ્ત ન કરે તે ભાગાંતરાય અને પિરભાગાંતરાય, જેના પ્રભાવથી જીવ નિરાગી હાવા છતાં અશક્ત અસમર્થ રહે તે વીર્યાં તરાય. આના ભાવાર્થ આ પ્રમાણે છે. ૧. જે કાઁના ઉદયથી વૈભવ હાવા છતાં અને ગુણવાન પાત્ર મળવા છતાં અને આને આપવામાં અમને માઢુ ફળ–મહાન લાભ છે એમ જાણવા છતાં આપવાના ઉત્સાહ ન થાય તે ઢાનાંતરાય.