________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
૨૯૮
પર એક-એક ચેાજનના આંતરે પાંચસે ધનુષના લાંબા-પહેાળા પૈડાની નેમિના આકારના, અ'ને તરફ એક-એક ચેાજન સુધી પ્રકાશ કરનારા ચંદ્રમાના મડલ જેવા ગાળ, સાનાની રેખા જેવા, ગાયના પેશાબ આકારે-ગામૂત્રિકા ન્યાયપૂર્વક પૂર્વ દિશાની ભીંત પર પચ્ચીશ અને પશ્ચિમદિશાની ભીંત પર ચાવીસ-એમ બંને મળી ઓગણપચાસ (૪૯) મંડલા આલેખતા જાય છે. તે મંડલા જ્યાં સુધી ચક્રવર્તી, ચક્રવર્તી પત્નને પાળે છે, ત્યાં સુધી રહે છે. ગુફા પણ તે પ્રમાણે જ ઉઘાડી રહે છે. ચક્રવર્તી પદ્મ પૂરું થાય એટલે તે બધું ચે બંધ થઈ જાય.
૧૩. ખડ્ગ રત્ન :- યુદ્ધભૂમિમાં અપ્રતિહત શક્તિવાળુ ખડ્ગરત્ન છે.
૧૪, દડરત્ન ઃ– રત્નમય પાંચ લત્તાવાળુ વજ્રસારમય, આખા શત્રુ સૈન્યના નાશ કરનારુ ચક્રવર્તીની છાવણીમાં જે ઊંચા-નીચા ભાગાને સરખા કરનારુ; શાંતિકારક, હિતકાર, ઈચ્છિત મનારથને પૂરનાર, દેવી, અપ્રતિહત, શક્તિવાળું, પ્રયત્ન વિશેષથી વાપરતા એક હાર ચેાજન જેટલું નીચે જાય છે.
આ ચૌદરત્નામાં દરેક રત્ન” એક-એક હજાર યક્ષેાથી અધિષ્ઠિત હૈાય છે. તથા આમાં સેનાપતિ વિગેરે સાત પ'ચેન્દ્રિય રત્ના છે, અને ચક્ર વિગેરે સાત એકેન્દ્રિય પૃથ્વી પરિણામ રૂપ રત્ના છે. આ એકેન્દ્રિય રત્ના જબુદ્વીપમાં જધન્યથી એકી સાથે અઠ્ઠાવીસ મળે છે. કારણ કે જઘન્યથી ચાર જ ચક્રવર્તી હોય છે ઉત્કૃષ્ટથી ખસાસ (૨૧૦) હાય છે. કારણ કે ચક્રવર્તીએ ઉત્કૃષ્ટથી એકી સાથે ત્રીસ હોય છે. તે આ પ્રમાણે ઃ મહાવિદેહક્ષેત્રમાં અઠ્ઠાવીસ અને ભરત-અરવતમાં એક-એક એમ કુલ્લે ત્રીસ થાય છે. આ ત્રીસને સાતે ગુણતા ખસેા દશ થાય છે... (૧૨૧૪)
રત્નાના પ્રસંગથી વાસુદેવના પણ રત્ના કહે છે...
વાસુદેવના રત્ના
चकं १ खग्र्ग २ च धणू ३ मणी ४ य माला ५ तहा गया ६ संखो ७ । एए सत्त उ रयणा सव्वेसिं वासुदेवाणं ॥ १२१५।।
ચક્ર, ખડૂગ, ધનુષ, મણિ, વનમાલા, ગઢા, શંખ – આ સાત રત્ના બધા વાસુદેવાને હાય છે.
માળા દેવે આપેલી હોય છે. અને કદી કરમાય નહીં. કૌમાદકી નામની ગદા એક હથિયાર વિશેષ છે. બાર ચેાજન વિસ્તાર પામતાં અવાજવાળા પાંચ જન્ય શ`ખ હેાય છે. (૧૨૧૫) હવે સાતે એકેન્દ્રિય રત્નાનુ' પ્રમાણ કહે છે.
चक्कं छत्तं दंड तिनिवि एयाई वाममित्ताई | चम्मं दुहत्थदी बत्तीसं अंगुलाई असी || १२१६॥