________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ વાસુદેવો પિતાના ચક્રે વાસુદેવને મારી નાખવા માટે તેના પર છોડે છે. પણ પુણ્યદયના કારણે તે ચક્ર વાસુદેવને નમસ્કાર કરીને વાસુદેવોના હાથમાં આવે છે. પછી વાસુદેવે તે ચક્ર છેડી પ્રતિ વાસુદેવને હણે છે.
૨૧૨. ચૌદ રત્નો सेणावइ १ गाहावइ २ पुगेहि ३ गय ४ तुरय ५ वड्ढई ६ इत्थी ७ । चकं ८ छत्तं ९ चम्मं १० मणि ११ कागिणि १२ खग्ग १३ दंडो १४ य ॥१२१४॥
૧. સેનાપતિ, ૨. ગાથાપતિ એટલે ગૃહપતિ, ૩. પુહિત, ૪. હાથી, ૫. ઘેડે,૬. વકી એટલે (સુથાર), ૭. સ્ત્રી, ૮. ચક, ૯, છત્ર, ૧૦. ચમ, ૧૧, મણિ, ૧ર. કાકિણી, ૧૩. ખગ, ૧૪, દંડ – આ ચૌદ રત્નો છે.
૧. સેનાપતિ, ૨. ગૃહપતિ, ૩. પુરોહિત, ૪. હાથી, ૫. ઘોડા, ૬. વકી, ૭. સ્ત્રી, ૮. ચક, ૯, છત્ર, ૧૦ ચમે, ૧૧. મણિ, ૧૨. કાગિણિ, ૧૩. ખગ, ૧૪. દંડ આ ચૌદ ને કહેવાય છે.
રત્ન નિ થસે તજજ્ઞાત વાર્તા ચટુષ્ટિમ્ ” ! “પિતાની જાતિમાં જે ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ હોય, તે રન કહેવાય.” એ વચનાનુસારે સેનાપતિ વગેરે પોતાની જાતિમાં વીર્ય એટલે શક્તિથી ઉત્કૃષ્ટ હોવાના કારણે રત્નો કહેવાય છે.
૧. સેનાપતિ એટલે સેનાને નાયક ગંગા-સિંધુની પેલી પારના દેશ વિજય કરવામાં બળવાન.
૨. ગૃહપતિ - એટલે ચક્રવર્તીના ઘર યોગ્ય કાર્યો કરવા તત્પર, શાલિ એટલે ડાંગર વિગેરે બધા અનાજે તથા સ્વાદિષ્ટ કરી વિગેરે બધા ફળો, બધા શાક વિશેષોને ઉત્પન્ન કરનાર હોય છે.
૩. પુરોહિત:- શાંતિ કર્મ વિગેરે કાર્યો કરનાર પુરહિત હોય છે. ૪-૫. ઘડા અને હાથીઃ ઉત્કૃષ્ટવેગવાળા મહા પરાક્રમી વિગેરે ગુણ યુક્ત હોય છે.
૬. વધતી –એટલે સુથાર જે ઘરની સ્થાપના વિગેરે કરવામાં હોંશિયાર. તમિસ ગુફામાં અને ખંડપ્રપાત ગુફામાં ઉમેગ્નજલા–નિમગ્નજલા નદી ઉપર ચક્રવર્તીના સિન્યને ઉતરવા માટે લાકડાના પુલ બાંધે છે.
૭. સ્ત્રીરતન - અતિ અદ્દભૂત રૂપવાન અને કામસુખના નિધાનરૂપ સ્ત્રીરત્ન હોય છે.
૮. ચકરત્ન :- સમસ્ત શસ્ત્રોમાં અતિશયવાન અને દુર્દાન્ત ( દુખે કરીને દમન કરી શકાય એવા) શત્રુને જય કરનારું ચક્રરત્ન છે.