________________
૨૧૧. પ્રતિવાસુદેવ
૧. પ્રથમ ચક્રવર્તી ભરત, ૨. બીજા રાજશાલ એટલે રાજાઓમાં સિંહ સમાન ચક્રવર્તી સગર, ૩. ત્રીજા મઘવાન, ૪. ચેથા સનતકુમાર, પ. પાંચમાં શાંતિનાથ, ૬. કુંથુનાથ, ૭. સાતમા અરનાથ, ૮. આઠમા કૌરવ્ય ત્રવાળા સુભૂમ, ૯. નવમા મહાપ, ૧૦. દસમા હરિષેણ, ૧૧. અગ્યારમા જય, ૧૨. બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી કહ્યા છે. (૧૨૦૯-૧૨૧૦)
૨૦૯. હળધર એટલે બળદેવ अयले १ विजये २ भद्दे ३, सुप्पभे य ४ सुदंसणे ५। आणंदे ६ नंदणे ७ पउमे ८, रामे यावि ९ अपच्छिमे ॥१२११॥
૧. પહેલા અચલ બળદેવ, ૨. બીજા વિજ્ય, ૩. ત્રીજા ભદ્ર, ૪. ચેથા સુપ્રભ, ૫. પાંચમા સુદર્શન, ૬. છઠ્ઠા આનંદ, ૭. સાતમા નંદન, ૮. આઠમા પદ્મ એટલે સીતાપતિ રામચંદ્ર. ૯ નવમા રામ એટલે કૃષ્ણના ભાઈ બળભદ્ર. (૧૨૧૧)
૨૧૦. હરિ એટલે વાસુદેવ तिविठ्ठ य १ दुविठ्ठ य २ सयंभू ३ पुरिसुत्तमे ४ पुरिससीहे ५ । तह पुरिसपुंडरीए ६ दत्ते ७ नारायणे ८ कण्हे ९ ॥१२१२॥ ૧. પહેલા વાસુદેવ ત્રિપૃ, ૨. બીજા દ્વિપૃષ્ઠ, ૩. ત્રીજા સ્વયંભૂ, ૪. ચોથા પુરૂષોત્તમ, પ. પાચમાં પુરુષસિંહ, ૬. છઠ્ઠા પુરુષપુંડરીક, ૭. સાતમા દત્ત, ૮. આઠમાં નારાયણ એટલે રામના ભાઈ લક્ષમણ, ૯, નવમા કૃષ્ણ (૧૨૧૨)
૨૧૧. પ્રતિવાસુદેવ आसग्गीवे १ तारय २ मेरय ३ मधुकेढवे ४ निसुभे ५ य । बलि ६ पहराए ७ तह रावणे य ८ नवमे जरासंधे ॥१२१३॥
૧. પહેલા અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ, ૨. બીજા તારક, ૩. ત્રીજા મેરક, ૪. ચોથા મધુ કૈટભ, આમનું ફક્ત મધુ જ નામ છે પણ કૈટભ નામના પોતાના ભાઈને સંબંધથી મધુ કૈટભ કહેવાય છે, પ. પાંચમા નિશુલ્મ, ૬. છઠ્ઠા બલિ, ૭. પ્રલાદ અથવા પ્રભારાજ, ૮. આઠમા રાવણ, ૯. નવમાં જરાસંધ. - આ ત્રિપૃષ્ઠ વિગેરે સર્વે નવે વાસુદેવના યથાનુક્રમે પ્રતિશત્રુ છે. બધાયે ચક્રોધિ એટલે ચક વડે લડનારા છે. અને બધાયે પિતાના ચક્રો વડે હણાય છે. એટલે પ્રતિ