________________
અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદે.
૨૦૬. ત્રણ ત્રેસઠ પાખંડીઓ
જીવ
અજીવ
પુણ્ય
પાપ
આશ્રવ
સંવર
નિર્જરા
બંધ
મોક્ષ
સવ
અસવ
સવાસ અવકતવ્ય સવ-અવકતવ્ય
અસરર્વ-અવકતવ્ય સવાસર્વ અવકતવ્ય ૩ ૪ ૫
૭. આ પ્રમાણે સાત ભેદોએ જીવ પદાર્થ થયે છે. એ રીતે અજીવ વગેરે આઠ પદેના સાત-સાત ભેદો કરવાથી કુલ (૬૩) ત્રેસઠ ભેદો થયા. તેમાં
૧. ભાવ૫ત્તિ છે-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૨. ભાત્પત્તિ નથી-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૩. ભાત્પત્તિ સત્-અસત્ છે-એમ કે જાણે છે? એને જાણવાથી શું ? ૪. ભાત્પત્તિ અવક્તવ્ય છે-એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? આ ચાર ભાંગાઓને ઉપરના ૬૩ (ત્રેસઠ) ભેદમાં ઉમેરતાં કુલ સડસઠ (૬૭) ભેદ અજ્ઞાનવાદીઓના થાય છે. '
૨૯૩